વડોદરામાં મહી બ્રિજ પર સમારકામને લીધે ડાયવર્ઝનથી વાહનચાલકો પરેશાન
હાઈવેની એકલાઈન શરૂ રખાતા વારંવાર સર્જાતો ટ્રાફિક જામ, વાહનચાલકોને દુમાડ ચોકડીથી NH-8 પર ડાયવર્ટ કરવામાં આવે છે, વાહનચાલકોને ફરજિયાત ટોલટેક્લ ભરવાની ફરજ પડે છે વડોદરાઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ચોમાસા પૂર્વે જ વડોદરા નજીક મહી નદીના બ્રિજ પર રોડનું કામ કરવામાં આવ્યું હતું પરંતુ તે સમયે રોડનું તકલાદી કામ કરાતા હાલ રોડ પરનો ડામર ઉખડી […]