અમદાવાદ વિમાની મથકે રન-વેના સમારકામને લીધે ફ્લાઈટ્સ વડોદરા ડાયવર્ટ કરાશે
અમદાવાદઃ કોરોના મહામારીમાં વિમાની મુસાફરોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે ત્યારે બીજી બાજુ અમદાવાદ એરપોર્ટના રન-વે પર સમારકામ કરવાનું હોવાથી તા. 20મી એપ્રિલથી 30મી એપ્રિલ સુધી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવશે. હાલ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિગ થતી મોટાભાગની ફ્લાઈટ્સ વડોદરા એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા એરપોર્ટના સત્તાધીશો દ્વારા જાણવા મળ્યા મુજબ […]