પંજાબમાં ઓવરસ્પીડમાં પસાર થતી કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ હવામાં ફંગોળાઈઃ ચારના મોત
દિલ્હીઃ પંજાબના ખરાડમાં પૂરઝડપે પસાર થતી મોટરકારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરનારા બે વ્યક્તિઓને અડફેટે લીધા હતા. એટલું જ નહીં આ બંને વ્યક્તિઓ 25 ફુટ દૂર જઈને પટકાયાં હતા. આ પછી સ્પીડમાં આવતી કાર સ્ટ્રીટ લાઇટના પોલ સાથે અથડાઈ અને લગભગ 10 ફૂટ હવામાં ઉછળીને […]