સાળંગપુરમાં કષ્ટભંજનદેવને કેસુડાના ફુલોનો દિવ્ય શણગાર, ધાણી-ખજૂર દાળીયાનો અન્નકૂટ ધરાવાયો
બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજીના મંદિરમાં દાદાને આજે શનિવાર નિમિત્તે કેસુડાના ફુલનો શણગાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત દાદાને ધાણી-ખજૂર દાળીયાનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો. તેમજ મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે શનિવાર હોવાથી અનેક ભાવિકો દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ તાબાના સાળંગપુરમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ […]