1. Home
  2. Tag "divorce"

બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સના ઔપચારિક રીતે છૂટાછેડા, 27 વર્ષના લગ્નજીવન બાદ લીધા છૂટાછેડા

માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ-મેલિન્ડા ગેટ્સના ઔપચારિક રીતે છૂટાછેડા 27 વર્ષના લગ્નજીવન બાદ 3મેના રોજ છૂટાછેડા માટે અરજી કરી હતી બિલ અને મેલિન્ડા ગેટ્સ કલ્યાણ ટ્રસ્ટ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના પણ સહ-સ્થાપક છે નવી દિલ્હી: સોફ્ટવેરની દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સના ઔપચારિક રીતે છૂટાછેડા થયા છે. સોમવારે આ ઔપચારિકતા પૂરી […]

21 વર્ષથી છુટાછેડા માટે લડતા દંપતિ વચ્ચે SCના ન્યાયમૂર્તિના એક વાક્યથી આવ્યો સુખદ અંત

દિલ્હીઃ આંધ્રપ્રદેશના એક દંપતિના લગ્ન બાદ સંબંધમાં ખટાશ આવતા વાત છુટાછેડા સુધી પહોંચી હતી. તેમજ 21 વર્ષથી દંપતિ છુટાછેડા માટે લડત આપી રહ્યાં હતા. સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દંપતિને એક જ વાત કહી હતી. જેથી પરિણીતાએ અરજી પાછી ખેંચવાની તૈયારી દર્શાવી હતી. તેમજ દંપતિ સાથે રહેવા પણ […]

પત્નીનું કોઈ અન્ય શખ્સ સાથે અફેયર માનસિક સતામણી : પંજાબ-હરિયાણા હાઈકોર્ટ

પત્નીનું અન્ય સાથે અફેયર પતિનું માનસિક ઉત્પીડન એક કેસની સુનાવણી દરમિયાન પંજાબ-હરિયાણા હાઈકોર્ટની ટીપ્પણી મહિલાએ લગ્ન ભંગ કરવાના ફેમિલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો 2014માં થયા હતા યુગલના લગ્ન, હાઈકોર્ટે ફગાવી મહિલાની અરજી ચંદીગઢ : પંજાબ-હરિયાણા હાઈકોર્ટે એક કેસમાં ટીપ્પણી કરતા કહ્યું છે કે મહિલાનું અન્ય કોઈ વ્યક્તિ સાથે અફેયર તેના પતિ સાથે માનસિક ઉત્પીડનની શ્રેણીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code