1. Home
  2. Tag "DIWALI"

કલમ 370 કાયમ માટે દફનાવી દેવામાં આવીઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ આજે દેશ લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન વડાપ્રધાને રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની સલામી પણ લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને એકતાના […]

મુખ્યમંત્રી સહિત મંત્રીઓ આજે PM આવાસ યોજનામાં રહેતા પરિવારો સાથે દિવાળી મનાવશે

ગાંધીનગરમાં PM આવાસ યોજનામાં ભૂપેન્દ્ર પટેલ દિવાળી મનાવશે. કનુભાઈ વલસાડ અને ઋષિકેશ પટેલ મહેસાણામાં દિવાળી મનાવશે, મંત્રીઓ પણ જુદાં-જુદાં નગરો-ગામોમાં દિવાળી ઉજવશે ગાંધીનગરઃ  ઉમંગ અને ઉલ્લાસના અજવાળા પાથરતો દીપોત્સવનો આ તહેવાર તેઓ ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના પોતિકા ઘરમાં દિવાળી મનાવી રહેલા લાભાર્થી પરિવારો વચ્ચે રહીને, તેમની ખુશાલીમાં સહભાગી થઈને મનાવશે. ગાંધીનગરની  નમોનારાયણ રેસીડન્સીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1208 આવાસોનું […]

દિવાળી પર ચમકદાર અને સુંદર દેખાવા માંગતા હોવ તો આ અભિનેત્રીઓનો મેકઅપ લુક અજમાવો

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં દરેક મહિલા દિવાળી પાર્ટીમાં અલગ અને સુંદર દેખાવા માંગે છે. તો જો તમે પણ તમારા લુક અને મેકઅપને લઈને કન્ફ્યુઝ છો. તો બોલીવુડની આ અભિનેત્રીઓના મેકઅપ લૂકને અજમાવીને તમે પણ અપ્સરાની જેમ સુંદર દેખાઈ શકો છો. કૃતિ સેનનઃ અભિનેત્રી કૃતિ સેનન તેના અભિનયની સાથે […]

દિવાળીના તહેવારોમાં પરિવાર માટે ઘરે જ બનાવો આ નમકીન

દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને લોકોએ દિવાળીના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તહેવારોમાં દેશભરમાં લોકો અનેક પ્રકારની પરંપરાગત મીઠાઈઓ અને મીઠાઈઓ બનાવે છે. લોકો મીઠાઈની સાથે નમકીન પણ ખાવાનું પબસંદ કરે છે. આવો જાણીએ આવા નમકીન વિશે.. ચકરીઃ સાદી બટર ચકરીથી લઈને મસાલેદાર ભજની ચકરી લોકો ખુબ પસંદ […]

આ મીઠાઈઓ વિના દિવાળી અધૂરી મનાય છે, જાણો આ મીઠાઈ વિશે

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. દરમિયાન કેટલીક ખાસ મીઠાઈઓ છે જેના વિના તમે દિવાળીની ઉજવણી કરી શકતા નથી. આ મીઠાઈઓ દિવાળીનો પ્રાણ છે. આનાથી મોં મીઠુ કર્યા વિના તમે દિવાળી કેવી રીતે ઉજવી શકો? તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને દિવાળીનો તહેવાર ટૂંક સમયમાં આવવાનો છે. દરેક ઘરમાં દિવાળીની તૈયારીઓ શરૂ […]

અમદાવાદઃ પોલિસ કમિશનરે દિવાળીમાં ફરવા જતા પરિવારને પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરી

અમદાવાદઃ દિવાળી આવી રહી છે, ત્યારે ફરવાના શોખીન આમદાવાદીઓએ વેકેશનો પ્લાન બનાવી લીધો હશે. જોકે, આ તહેવારોની સિઝનમાં ચોરી અને લુંટની ઘટનામાં પણ વધારો થતો હોય છે. પરિવાર ફરવા ગયું હોય ત્યારે ખાલી પડેલા ઘરમાં ચોર ઘામા નાખે છે. છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી દરમિયાન આવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે દિવાળીની […]

દિવાળી પર્વ ઉપર ફરવા જવાનું પ્લાનીંગ કરી રહ્યાં છો તો આ સાત સ્થળોનો પ્રવાસ કરવો જોઈએ

જો તમે દિવાળી 2024 દરમિયાન પ્રવાસનું વિચારી રહ્યા છો, તો અમે તમને આમાં મદદ કરી શકીએ છીએ. આ ખાસ અવસર પર, તમે ભારતના કેટલાક ખાસ સ્થળોની મુલાકાત લઈ શકો છો. વારાણસી: વિશ્વના સૌથી જૂના શહેરોમાંનું એક વારાણસી દિવાળી દરમિયાન આધ્યાત્મિક સ્વર્ગ બની જાય છે. ગંગા નદીના કિનારે આવેલા ઘાટ હજારો દીવાઓ અને વાઇબ્રન્ટ તહેવારો સાથે […]

ગુજરાત સરકારના કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં ગુરૂવારથી 4 દિવસની રજા

સરકારે પડતર દિવસની રજા જાહેર કરી, ગુરૂવારથી રવિવાર સુધી રજા, 9મી નવેમ્બરે બીજા શનિવારે કચેરી ચાલુ રહેશે ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓ દિવાળીના તહેવારો પરિવાર સાથે હર્ષોલ્લાસથી મનાવી શકે તે માટે સરકારે 4 દિવસની રજા જોહેર કરી છે, આમ તો શુક્રવારના દિવસની એક પડતર રજા જાહેર કરી છે તેના લીધે કર્મચારીઓને સળંગ 4 દિવસની રજાનો લાભ […]

દિવાળી પૂર્વે સોનાના ભાવમાં નજીવો ઘટાડો, ચાંદીની ચમક વધી

નવી દિલ્હીઃ સ્થાનિક બુલિયન માર્કેટમાં સતત ચાર દિવસના ઉછાળા બાદ આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ આજે ચાંદીના ભાવમાં નજીવો વધારો નોંધાયો છે. સોનાની કિંમતમાં ઘટાડાને કારણે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું આજે 79,560 રૂપિયાથી 79,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. એ જ […]

દિવાળીને ધ્યાનમાં રાખી સરકારી કર્મચારીઓના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી કરાશે

અમદાવાદઃ દીવાળીના તહેવારોને અનુલક્ષી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્ય સરકારના કર્મચારીઓને ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી 23 થી 25 ઓક્ટોબર દરમિયાન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સમય મર્યાદા બાદ રજુ કરવામાં આવેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code