1. Home
  2. Tag "diwali 2023"

ભાઈ-બીજના તહેવારનો ઈતિહાસ – ભાઈ બહેનના સંબંધને મજબૂત બનવાતી આ કેટલીક વાતો 

દેશભરલમાં બેસતા વર્ષના બીજા દિવસે ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવાર દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની બીજી તારીખે ઉજવવામાં આવે છે. ઘણીવાર લોકો ભૈયા દૂજ ઉજવે છે, પરંતુ તેઓ તેની પાછળની વાર્તા જાણતા નથી. આવી સ્થિતિમાં, અમે તમારા માટે ભૈયા દૂજના ઇતિહાસ, વાર્તા,જાણવી જરુરી છે. જ્યારે યમ પોતાની બહેન યમુનાને વિદાય આપી રહ્યા […]

ફટાકડા ફોડતી વખતે આંખોને પણ પ્રદુષણથી રાખો સલામત, અપનાવો આંખોની સુરક્ષા માટે આ કેટલીક ટિપ્સ

આજે  દિવાળીનો તહેવાર છે ત્યારે ફટાકડાના કરાણે આંખોને હેલ્થને ઘણું નુકશાન થાય છે ખાસ કરીને ફટાકડાના જે ઘૂમાડોએ નીકળે છે તેનાથી આંખો ખૂબ જ ખરાબ થતી હોય છે આવી સ્થિતિમાં તમારે તમારી આંખોની કાળજી રાખવી જોઈએ આ માટે તમને કેટલાક ઉપાયો જણાવીશું જે ફટાકડાના ઘૂમાડાથી થતા નુપકશાનથી તમારી આંખોને સુરક્ષિત રાખશે.તહેવારોમાં સ્વાસ્થ્ય તમારી પ્રથમ પ્રાથમિકતા […]

દિવાળીના દિવસે લક્ષ્મી પુજાનું છે ખાસ મહત્વ, જાણો લક્ષ્મી પુજા વિશેની કેટલીક ખાસિયતો

   દિવાળીના દિવસે ધનની દેવી લક્ષ્મી અને જ્ઞાન આપનાર ભગવાન ગણેશની પૂજાનું ઘણું મહત્વ છે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બર રવિવારના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે દિવાળી (લક્ષ્મી-ગણેશ પૂજા) ના દિવસે સાચા હૃદયથી દેવી લક્ષ્મી અને જ્ઞાન આપનાર ભગવાન ગણેશની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે. આ સિવાય એવી પણ માન્યતા […]

દિવાળી પર માટીના જૂના જ દિવાઓનો આ રીતે કરો ઉપયોગ, કલર અને આ વસ્તુઓથી દિવડાઓ બનશે આકર્ષક અને નવા

  દિવાળીના તહેવારમાં ઘરની સજાવટને લઈને દરેક ગૃહિણીઓ અવનવી આઈડિયાઝ અપનાવતી હોય છે, ત્યારે આજે વાત કરીશું દિવાળીમાં પ્રગટાવવામાં આવતા માચીના દિવડાની, કે જેના સાદા લૂકને તમે ઘરમાં રહેલી વસ્તુઓથી ક્રિએટીવ બનાવી શકો છો, આ સાથે જ દિવડાઓને સજાવતા વકતે તેની સજાવટમાં ચાર ચાંદ પણ લાગશે, અને હાથથી કરેલી હસ્તકલાના ડેકોરેશનની મજા જ કંઈક અલગ […]

દિવાળીની લક્ષ્મી પુજા પહેલા તમારા ઘરમાં લાવો આટલી વસ્તુઓ, ઘરમાં સુખ. શાંતિ અને ઘનની થશે પ્રાપ્તી

આવતીકાલે દિવાળઈનો પ્રવ દેશભરમાં મનાવવામાં આવે છએ દિવાળી એઠલે પ્રકાશ ઉત્સવ રંગો અને ખુશીોનો તહેવાર ગણાય છે આ દિવસે ખાસ લક્ષ્મીમાતાજીને પુજા કરવામાં આવે છે આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે જો આ દિવસે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, તો તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો […]

જાણો શું છે નરક ચતુર્દશી ? કાળી ચૌદસનું શું હોય છે મહત્વ અને આ દિવસે શું કરવામાં આવે છે

આજે શનિવાર અને કાળી ચૌદશ અથવા તો નરક ચતુર્થી એટલે દિવાળીનો આગલો દિવસ છે આજના દિવસનું પણ ખાસ મહત્વ હોય છે.મા કાળીની આ રાત માનવામાં આવે છે મા કાલી મા દુર્ગાનું એક સ્વરૂપ છે અને હિન્દુ ધર્મમાં મા કાલી સાથે સંબંધિત ઘણા તહેવારો ઉજવવામાં આવે છે. તેમાંથી કાળી ચૌદસ નામનો તહેવાર સૌથી વધુ લોકપ્રિય છે. […]

ધનતેરસ પર સોના ચાંદી સિવાય આટલી વસ્તુ ખરીદવી માનવામાં આવે છે શુભ

આજરોજ ઘનતેરસનો પર્વ છે આજે લોકો ચાંદી સોનુ ખરીદતા હોય છે જો કે સોના ચાંદી સહીત પમ આજે એવી ઘણી વસ્તુઓ છે કે જેને કરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે  દિવાળીનો તહેવાર વાગબાસરથી શરૂ થાય છે. કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસની તિથિ ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ શુક્રવાર, 10 નવેમ્બર, 2023 ના […]

દિવાળીના તહેવારોનો આરંભ, રવિવારે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરાશે

અમદાવાદઃ દિવાળીના તહેવારની આજે અગિયારસથી શરૂઆત થઇ છે. ત્યારે આજે અગિયારસ અને વાક્ બારસનો સંયુક્નાત સંયોગ છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં હતા એટલા માટે જ આજના દિવસે વસુ પૂજનનું મહત્વ છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મીજીની પુજા થાય એ પહેલાં સરસ્વતીની પુજા કરવામાં આવે છે. વાક્ એટલે કે વાણી. […]

દિવાળીની પુજામાં કેસર ચોખા સહીતની આ વસ્તુઓનો કરો સમાવેશ, માતા લક્ષ્મી તસે પ્રસન્ન

દિવાળીને હવે 2 દિવસની જ વાર છે ત્યારે સૌ કોઈ દિવાળઈની તૈયારીમાં જોતરાઈ ગયા હશે દિવાળીના દિવસે લક્ષ્મી માતાની પુજા કરવામાં આવે છે આ પુજાનું વિશેષ મહત્વ હોય છે આ પુજામાં કેટલીક ખાસ વસ્તુઓ ચઢાવવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. દિવાળીના આ દિવસે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. દેવી […]

આજે વાઘબારસ – જાણો આજના દિવસનું મહત્વ અને આજે શું કરવામાં આવે છે

દિવાળીના પર્વ નો આરંભ થઈ ચૂક્યો છે આજે વાગ બરસનો પર્વ છે દિવાળીના આ પર્વમાં વાઘ બારસને ખાસ દિવાળી પ‌ર્વનો પહેલો દિવસ માનવામાં આવે છે. વાઘ બારસના દિવસને ગૌવત્સ દ્વાદશી અથવા વસુ બારસ પણ કહેવાય છે. આ દિવસે શ્રી કૃષ્ણની સાથે સાથે ઈશ્વરનું સ્વરૂપ મનાતી વસુ એટલે ગાય માતાની પૂજાનું પણ મહત્વ રહેલું છે. આજના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code