દિવાળી પર હવે કાંચના ગ્લાસમાં આ રીતે પ્રગટાવો રંગીન દિવડાઓ, તમારા ઘરની શોભા બનશે રંગીન
જોતજોતામાં દિવાળીનો તહેવાર આવી ગયો છે આટલા દિવસો દરમિયાન આપણે આપણા આંગણમાં દિવડાઓ પ્રગટાવીએ છીએ જો કે આ વખતે તમે ઈચ્છો તો ઘરના પાણી પીવાના કાંચના ગ્લાસમાં દિવડાઓ પ્રગટાવીને તમારા ઘરને રોશન કરી શકો છો તો ચાલો જોઈએ ગ્લાસમાં દિવડાઓ પ્રગટાવવાની રીત સૌ પ્રથમ તમારે જેટલા દિપ પ્રગટાવવા હોય તેટલા ગ્લાસ લઈલો, ગ્લાસ જૂદા જૂદા […]