1. Home
  2. Tag "Diwali Festival"

દિવાળીના તહેવારમાં લોકોમાં મેડ ઈન ઈન્ડિયા વસ્તુઓની માંગ વધી

નવી દિલ્હીઃ ભારતમાં દિવાળીના તહેવારને સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, જેને કારણે દિલ્હી સહિતના મોટા બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળે છે. દરમિયાન, ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) દેશભરના વિવિધ બજારોમાં ચાઇનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માટે અભિયાન ચલાવી રહ્યું છે. દરમિયાન દિવાળીના તહેવારમાં લોકો મેડ […]

દુર્ગા માતાજીના બે સ્વરૂપમાં એક રૌદ્ર સ્વરૂપ એ કાળી ચૌદશ, મહાકાળીના ઉપાસનાનું વિશેષ મહાત્મ્ય

ભારતમાં તહેવારોનું મહાત્મ્ય સવિશેષ છે. લોકો પોતાની શક્તિ મુજબ તહેવારો વિવિધરીતે ઊજવતા હોય છે. દિવાળીના પાંચ દિવસના તહેવારોમાં કાળી ચૌદશનું પર્વ પણ અનોખી રીતે ઊજવવામાં આવે છે. દિવાળીના તહેવારોની શરૂઆત કેટલાંક પ્રાંતમાં એકાદશીથી થાય છે, તો કેટલાંક પ્રાંતમાં ધનતેરસથી. દિવાળીના તહેવારો પૈકીનો એક તહેવાર એટલે કાળી ચૌદશ. કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. […]

અમદાવાદમાં દિવાળી પર્વ દરમિયાન રાતના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

અમદાવાદઃ શહેરમાં દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. લોકોમાં દિવાળીના પર્વને લઈને અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે ફટાકડાના ભાવમાં તોતિંગ વધારો થયો હોવા છતાં લોકો પ્રકાશના પર્વને આવકારવા ફટાકડાંની ખરીદી કરી રહ્યા છે.  ત્યારે શહેર પાલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને રાતના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડાં ફોડવાની છૂંટ […]

આવનારા તહેવારોને લઈને કેન્દ્ર એ રાજ્યોને ચેતવ્યા -પત્ર લખીને કોરોના અંગે સૂચનો જારી કર્યા

તહેવારોને લઈને કેન્દ્રએ રાજ્યને એલર્ટ કર્યા કોરોનાને લઈને ગાઈડલાઈન જારી કરી   દિલ્હીઃ- દેશભરમાં દિવાળી જેવો તહેવાર આવી રહ્યો છે,ત્યારે કોરોનાને લઈને પણ સરકાર ચિતિંત છે,જેને કારણે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ -19  મહામારીને ધ્યાનમાં રાખીને આવનારા તહેવારો સુરક્ષિત રીતે ઉજવાય તેની ખાતરી કરવા જણાવ્યું છે.આ સાથે જ  રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code