સોશ્યલ મીડિયાના જમાનામાં દીપાવલી-નૂતન વર્ષ અભિનંદન કાર્ડની ખરીદી ઘટી
હવે લોકો વોટ્સઅપમાં જ શુભેચ્છા સંદેશો પાઠવે છે, એક જમાનો હતો, લોકો પોતાના સગા-સંબીધીને શુભેચ્છા કાર્ડ મોકલતા હતા, પોસ્ટ ઓફિસમાં ગ્રીટિંગ કાર્ડના ઢગલા જોવા મળતા હતા અમદાવાદઃ એક જમાનો હતો, લોકો દીપોત્સવીની શુભેચ્છા અને નૂતન વર્ષના અભિનંદનના ગ્રીટિંગ્સ કાર્ડ પોતાના સગા-સંબંધીઓ અને મિત્રોને મોકલતા હતા. જેમાં સગા-સંબધીઓને ખાસ કરીને પોસ્ટ દ્વારા ગ્રીટિંગ્સ કાર્ડ મોકલવામાં આવતા […]