1. Home
  2. Tag "dmk"

ડીએમકેના એ. રાજાએ અલગ તમિલ દેશનો રાગ આલાપ્યો, કહ્યુ-કહી દો અમે સૌ રામના દુશ્મન છીએ

નવી દિલ્હી: ડીએમકેના નેતા એ. રાજા ફરી એકવાર તેમના વિવાદીત નિવેદનને કારણે ચર્ચામાં છે. મામલો તેમના ભારત અને સનાતન ધર્મને લઈને આપવામાં આવેલા વિવાદીત નિવેદનન છે. એ. રાજાએ પોતાના તાજેતરના એક નિવેદનમાં કહ્યુ છે કે ભારત એક રાષ્ટ્ર છે જ નહીં. આ વાતને સારી રીતે સમજી લો. ભારત ક્યારેય એક રાષ્ટ્ર હતું જ નહીં. ભારત […]

સનાતન ધર્મ વિરોધી ઉદયનિધિ સ્ટાલિનને સુપ્રીમ કોર્ટનો ઠપકો, કહ્યું-મંત્રીને પરિણામની ખબર હોવી જોઈએ

નવી દિલ્હી: સનાતન ધર્મ પર ટીપ્પણી કરનરા તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિને સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે તમે એક મંત્રી છો અને તમને પરિણામની ખબર હોવી જોઈએ. ઉદયનિધિ તમિલનાડુમાં સત્તારુઢ ડીએમકેની સરકારમાં મંત્રી પણ છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં તેમણે સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ અને મેલેરિયા જેવી બીમારીઓથી કરી […]

તમિલનાડુ સરકાર અને ઈન્ડી ગઠબંધન ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યાં આકરા પ્રહાર

બેંગ્લોરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાતમિલનાડુ પ્રવાસનો આજે બીજો દિવસ છે .પ્રધાનમંત્રી આજે તમિલનાડુના થુથુકુડી ખાતે પહોચ્યા હતા. જ્યાં તેમણે VoPCA ના થ્રીડી મોડલનું નિરિક્ષણ કર્યુ હતુ.  પ્રધાનમંત્રીએ તમિલનાડુ ખાતે 17300 કરોડના અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યુ હતુ. થુથુકોડીના એક સાર્વજિક કાર્યક્રમમાં વીઓ ચીંદબરનાર બંદર પર આઉટર હાર્બર કંટેનર ટર્મીનલનું ભુમીપુજન કર્યુ હતુ .જેનાથી સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન […]

તમિલનાડુની સ્ટાલિન સરકારના મંત્રી કે પોનમુડીને ભ્રષ્ટાચારના કેસમાં હાઈકોર્ટે ફટકારી સજા

બેંગ્લોરઃ તમિલનાડુની સ્ટાલિન સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. ડીએમકેના નેતા કે. પોનમુડીને આવક કરતા વધારેની સંપતિના કેસમાં મદ્રાસ હાઈકોર્ટે કસુરવાર ઠરાવીને સજા ફરમાવી છે. એટલું જ નહીં લાખોનો દંડ ફટકાર્યો છે. કેસની હકીકત અનુસાર તમિલનાડુના સિનિયર નેતા કે પોનમુડીને મદ્રાસ હાઈકોર્ટે ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા એક કેસમાં 3 વર્ષની સજા ફટકારી છે. હાઈકોર્ટે તેમને ઉપર રુ. […]

શ્રીલંકામાં 3.85 અબજ ડોલરની એફડીઆઈ, ભારતના ભૂતપૂર્વ પ્રધાનની પત્ની, પુત્ર, પુત્રીના નામ

શ્રીલંકાની એક ઓઈલ રિફાયનરીમાં રેકોર્ડ 3.85 અબજ ડોલરના ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટમાં જે સિંગાપુરની કંપનીના તાર જોડાયેલા છે, તેમા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ડીએમકેના નેતા એસ. જગતરક્ષાકનના પરિવારના સદસ્યોની ભાગીદારી છે. એક અંગ્રેજી અખબારના અહેવાલમાં આના સંદર્ભે ખુલાસો થયો છે. આ ડીલને લઈને શ્રીલંકાના બોર્ડ ઓફ ઈન્વેસ્ટમેન્ટ તરફથી કરવામાં આવેલું એલાન વિવાદોમાં સપડાયું છે. બોર્ડનું કહેવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code