દિલ્હી મેટ્રોની ટ્રેન આજથી 20 વધારાના ફેરા લગાવશે,GRAP-3 લાગુ થયા બાદ DMRCનો નિર્ણય
દિલ્હી: રાજધાની દિલ્હી અને પડોશી શહેરોમાં વધુ માં વધુ લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે દિલ્હી મેટ્રો ટ્રેનો 3 નવેમ્બરથી એટલે કે આજથી 20 વધારાની ટ્રિપ્સ કરશે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ગુરુવારે સાંજે 5 વાગ્યે 402 પર હતો, જેના પગલે કેન્દ્રના પ્રદૂષણ નિયંત્રણ આયોગે તબક્કાવાર પ્રતિભાવ એક્શન […]