હવે ડેન્ગ્યૂ સામે પણ રક્ષણ માટે વૈજ્ઞાનિકો ડિએનએ વેક્સિન બનાવવાની તૈયારીમાં -‘ઝાયકોવિડ’થી મળી પ્રેરણા
ઝાયકોવિડના તર્જ પર બનશે ડેન્ગ્યૂ માટે DNA વેક્સિન વૈજ્ઞાનિકો ડેન્ગ્યૂ માટે વેક્સિન બનાવાની તૈયારીમાં દિલ્હીઃ વિશ્વની પ્રથમ ડીએનએ વેક્સિને તાજેતરમાં જ ભારતમાં ઉપયોગ માટે મંજૂર આપવામાં આવી હતી. હવે, કેટલાક સંશોધકો માને છે કે આ ટેકનીક ખૂબ ખાસ છે કારણ કે ડીએનએ વેક્સિન બનાવવા અને સ્ટોર કરવા માટે સરળતા રહે છે. આ વેક્સિનની સૌથી અગત્યની […]