ડોક્ટર્સની હડતાલ વચ્ચે NMC બિલ પાસઃ સતત ત્રીજા દિવસે પણ તબીબો હડતાલ પર
દેશભરમાં ડોક્ટરર્સની હડતાલ ચાલી રહી હતી જેના વચ્ચે ગઈકાલે ગુરુવારે રાજ્યસભામાં નેશનલ મેડિકલ કમિશન બિલ પાસ કરવામાં આવ્યું છે. આ બિલ પાસ થતા હવે નેશનલ મેડિકલ કમિશનની રચના થશે. પરંતુ સતત ત્રીજા દિવસે પમ તબીબોની હડતાળ યથાવત છે. આ કમિશન રચનાથી ભ્રષ્ટાચારના આરોપોથી ભરેલી એમસીઆઈનું સ્થાન લેશે. તબીબી શિક્ષણ, તબીબી કોલેજ અને ડોક્ટરોની નોંધણી સંબંધિત […]