ડોક્ટર્સ ડે: મેડિકલ ઈમરજન્સીમાં સંજીવની સમાન ‘હીરો’ ને SVPIA ની સલામ!, એક વર્ષમાં 210 મુસાફરોની સફળતાપૂર્વક સારવાર
અમદાવાદ, 30 જૂન, 2023: અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈમરજન્સી મેડિકલ સારવાર આપવામાં અવ્વલ છે. એરપોર્ટ પર એક વર્ષમાં 210 દર્દીઓને સફળતાપૂર્વક ઈમરજન્સી મેડિકલ સારવાર આપવામાં આવી છે. અતિવ્યસ્ત SVPI એરપોર્ટ પર દર્દીઓને ગંભીર કટોકટીમાંથી બહાર લાવવા તાત્કાલિક પગલાં લેવામાં કોઈ કચાસ રાખવામાં આવી નથી. SVPIA આજે ડોક્ટર્સ ડે પર એ તમામ તબીબોની […]