ડોગ બાઈટથી થતા હડકવાને નાથવા માટે બનાવાયો વન હેલ્થ પ્રોગ્રામ
ભારતે છેલ્લા બે દાયકામાં હડકવાથી થતા મૃત્યુને ઘટાડવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે. જોકે, નિષ્ણાતો કહે છે કે વર્ષ 2030 સુધીમાં કૂતરાથી થતા હડકવાને નાબૂદ કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે ખાસ પહેલ કરવામાં આવી રહી છે. જેનું નામ વન હેલ્થ છે. વન હેલ્થ રેબીઝને નાબુદ કરવા માટે માણસ અને જામવરોમાં ફેલાતી બીમારી ઉપર કામ કરશે. […]