અમદાવાદમાં બે લાખ કૂતરાઓને 1.80 કરોડના ખર્ચે વિઝ્યુલ ઈયર ટેગ લગાવાશે
કૂતરાઓને રેડિયો ફ્રીકવન્સી આઈડેન્ટીફિકેશન ટેગ લગાવાશે. પાલતુ કૂતરાઓનું રજિસ્ટ્રેશન કરી તેના માલિક સાથે ઓળખ અપાશે, ખાનગી એજન્સીને કામ સોંપાશે અમદાવાદઃ શહેરમાં રખડતા કૂતરાનું ખસ્સીકરણ કરવા છતાંયે કૂતરાની સંખ્યા વધતા જાય છે. ઉપરાંત ઘણા લોકો કૂતરા પાળી રહ્યા છે. એટલે શેરી ડોગ અને પાલતુ ડોગ બન્નેની વસતીમાં વલધારો થયો છે. આથી વિવિધ વિસ્તારમાંથી પકડાયેલા પાલતુ અને […]