વિમાનની ડોમેસ્ટિક મુસાફરીમાં RT PCR ના બદલે વેક્સિન સર્ટી. માન્ય રાખવા વેપારી મહામંડળની માગ
અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારે ડોમેસ્ટીક વિમાનમાં મુસાફરી કરતા મુસાફરોને આરટી પીસીઆરના બદલે વેક્સિન સર્ટીને માન્ય રાખવા ગુજરાત વેપારી મહામંડળે કેન્દ્ર સરકારને રજુઆત કરી છે.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દેશના ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખી ડોમેસ્ટિક ટ્રાવેલ માટે આરટીપીસીઆર ટેસ્ટ દુર કરી વેક્સિનને સર્ટીને માન્ય રાખવા માટે વિનંતી […]