1. Home
  2. Tag "Dominica"

નરેન્દ્ર મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપવામાં આવશે

નવી દિલ્હીઃ ડોમિનિકા સરકારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોવિડ-19 દરમિયાન મદદ કરવા બદલ તેમના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. ગયાનાના જ્યોર્જટાઉનમાં 19થી 21 નવેમ્બરે આયોજિત થનારી ઈન્ડિયા-કેરીકોમ સમિટમાં એક સમારોહ દરમિયાન તેમને આ સન્માન આપવામાં આવશે. ડોમિનિકાના પ્રમુખ સિલ્વેની બર્ટન એવોર્ડ આપશે. ડોમિનિકાના પ્રધાનમંત્રીના કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી […]

ભાગેડુ મેહુલ ચોક્સીનું નવું નિવેદન, હું ભારત આવવા વિચારી રહ્યો હતો પરંતુ હવે એન્ટિગુઆ રહેવું પડશે

મેહુલ ચોક્સીનું નિવેદન સામે આવ્યું હું ભારત આવવાનું જ વિચારી રહ્યો હતો પણ હવે મારે એન્ટિગુઆ જ રહેવું પડશે નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌંભાડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણમાં હવે વધુ વિલંબ થઇ શકે છે. હકીકતમાં, ડોમિનિકા કોર્ટે મેહુલ ચોક્સીને તાજેતરમાં જ જામીન આપ્યા છે. તેને મેડિકલ આધાર પર સારવાર માટે એન્ટિગુઆ જવાની […]

PNB સ્કેમ: મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે હવે ભારત સરકારે વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેની સહાયતા લીધી

કૌંભાડી મેહુલ ચોક્સીને પાછો લાવવા સરકાર એક્શન મોડમાં હવે સરકારે આ માટે વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેની સહાય લીધી ડોમિનિકાની કોર્ટમાં હરિશ સાલ્વે ભારતનો કેસ લડે તેવી પણ સંભાવના નવી દિલ્હી: પીએનબી બેંક સ્કેમના કૌંભાડી અને ભાગેડૂ આર્થિક અપરાધી મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણ માટે સરકાર હવે એક્શન મોડમાં આવી છે. સરકારે આ માટે હવે વરિષ્ઠ વકીલ […]

PNB SCAM: હું દેશ છોડીને ભાગ્યો નથી, દેશ છોડવાનું આ હતું કારણ: મેહુલ ચોક્સી

પીએનબી કૌંભાડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીએ આપ્યું નિવેદન હું ભારતીય એજન્સીઓના ડરથી દેશ છોડીને ભાગ્યો નથી મે સારવાર અર્થે દેશ છોડ્યો છે નવી દિલ્હી: પીએનબી કૌંભાડના મુખ્ય આરોપી અને ડોમિનિકામાં પ્રત્યાર્પણના કેસનો સામનો કરી રહેલા આર્થિક ભાગેડૂ અપરાધી મેહુલ ચોક્સીએ નિવેદન આપ્યું છે. મેહુલ ચોક્સીએ કહ્યું કે, તે ભારતીય એજન્સીઓના ડરથી દેશ છોડીને ફરાર નથી […]

મેહુલ ચોક્સીનું થઇ શકે પ્રત્યાર્પણ, ડોમિનિકા સરકારે કોર્ટમાં કહ્યું કે તેનું પ્રત્યાર્પણ કરવામાં આવે

નવી દિલ્હી: PNB સ્કેમના મુખ્ય આરોપી એવા ભાગેડૂ આર્થિક અપરાધી મેહુલ ચોક્સીનો ભારત પ્રત્યાર્પણનો માર્ગ હવે મોકળો થયો છે. હાલમાં ચોક્સીના કેસની સુનાવણી ડોમિનિકન કોર્ટમાં ચાલી રહી છે. આ દરમિયાન ડોમિનિકા સરકારે કોર્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે, મેહુલ ચોક્સીની અરજી માન્ય નથી અને કોર્ટે તેની સુનાવણી ના કરવી જોઇએ. સરકારે ભારતને સમર્થન આપ્યુ હતું કે, […]

મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણની ગતિવિધિ થઇ તેજ, ભારત સરકારે બેક ચેનલથી ડોમિનિકાના સંપર્ક સાધ્યો

પીએનબી બેંક સ્કેમના કૌંભાડી મેહુલ ચોક્સીને ભારત લાવવા પ્રયાસો થયા તેજ ભારત હાલ તેને પરત લાવવા માટે બેક-ચેનલ થકી ડોમિનિકા સાથે સંપર્ક સાધી રહ્યું છે ભારતે તેને ભારતીય અધિકારીઓને સોંપવાની રજૂઆત કરી છે નવી દિલ્હી: પીએનબી બેંક કૌંભાડના મુખ્ય ભાગેડૂ આર્થિક અપરાધી મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણ માટેના પ્રયાસોને ભારત સરકારે તેજ કરી દીધા છે. એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code