1. Home
  2. Tag "donald trump"

અમેરિકાએ ચીનને આપ્યો ઝટકો, 59 કંપનીઓ પર મૂક્યો પ્રતિબંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ પદેથી વિદાય લેતા પહેલા ટ્રમ્પે ચીનને આપ્યો ઝટકો અમેરિકાએ એસએમઆઇસી સહિતની 59 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ અમેરિકાએ આ કંપનીઓ રાષ્ટ્રીય સુરક્ષા મટે ખતરારૂપ હોવાનું જણાવ્યું વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ પદેથી વિદાય લેતા પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને વધુ એક ઝટકો આપ્યો છે. અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે સેમીકંડકટર મેન્યુફેક્ચરિંગ ઇન્ટરનેશનલ કોર્પોરેશન સહિત 59 વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ઉત્પાદન […]

કાર્યવાહી: ટ્વીટરે આ કારણોસર અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એકાઉન્ટ કર્યું બ્લોક

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચૂંટણી અને સુપ્રીમ કોર્ટને લઇને કરેલી શ્રેણીબદ્વ ટ્વીટ્સ બાદ ટ્વીટરની કાર્યવાહી ટ્વીટરે અમર્યાદિત સમય માટે ટ્રન્પના ટ્વીટર એકાઉન્ટને કર્યું બ્લોક ટ્રમ્પની સંવેદનશીલ મુદ્દાઓ પરની ટ્વીટને રિ-ટ્વીટ કરનારાનું પણ એકાઉન્ટ કરાયું બ્લોક વોશિંગ્ટન: ટ્વીટરે હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને અમર્યાદિત સમય માટે બ્લોક કરી દીધુ છે. હકીકતમાં, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચૂંટણીમાં ગડમથલ અને […]

ટ્રમ્પ હાર માનવા નથી તૈયાર, કહ્યું – ચૂંટણીમાં ધોખાઘડી થઇ છે અને તેમાં FBI પણ સામેલ

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર બાદ પણ હાર માનવા તૈયાર નથી ટ્રમ્પ હવે ટ્રમ્પે દોષનો ટોપલો FBI પર ઢોળ્યો એફબીઆઇ પણ બાઇડેનની તરફેણમાં કામ કરી રહી હતી: ટ્રમ્પ વોશિંગ્ટન: અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ દોષનો ટોપલો પહેલા પોસ્ટલ વોટ અને હવે FBI પર ઢોળ્યો છે. ચૂંટણી હાર્યા બાદ પ્રથમવાર એક ટીવી ચેનલને આપેલા […]

અંતે ડોનાલ્ડ ટ્રમ્પે હાર સ્વીકારી, સત્તા ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ કરવા આપી મંજૂરી

અંતે ડોનાલ્ડ ટ્રમ્પે જો બાઇડેન સામે ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારી ટ્રમ્પે સત્તા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી જો બાઇડેનને પત્ર લખીને સત્તા ટ્રાન્સફરની પ્રક્રિયામાં સામેલ થવાનું આમંત્રણ વોશિંગ્ટન: અમેરિકામાં હાલમાં જ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઇ હતી જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો બાઇડેન અમેરિકાના નવા […]

ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 3 કોર્ટે ચૂંટણીમાં ગોટાળાના કેસ ફગાવી દીધા

અમેરિકામાં યોજાયેલી ચૂંટણીમાં ગોટાળાના ટ્રમ્પના આક્ષેપો કોર્ટે ફગાવ્યા ગોટાળાના આક્ષેપ સાથે ટ્રમ્પે વિવિધ રાજ્યની કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી વિવિધ રાજ્યોની કોર્ટે તેમની આ પિટિશન ફગાવી દીધી છે વૉશિંગ્ટન: અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેન વિજયી બન્યા બાદ પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાર માનવા તૈયાર ન હતા અને ટ્રમ્પે ચૂંટણીમાં ગોટાળા થયા હોવાના […]

US ELECTIONS 2020: પેન્સિલવેનિયામાં જીત બાદ બિડેન પ્રમુખપદેથી એક પગલું દૂર

જો બિડેન વિશ્વની મહાસતાના પ્રમુખ બનવાની રેસમાં હવે એક પગલું દૂર બિડેને પેન્સિલવેનિયામાં લીડ મેળવીને તેમની પકડ મજબૂત કરી આ સાથે જ બિડેન વ્હાઇટ હાઉસની વધુ નજીક પહોંચી ગયા છે ન્યૂયોર્ક: જો બિડેન હવે વિશ્વની મહાસતાના પ્રમુખ બનવાની રેસમાં હવે એક જ પગલું દૂર છે. અમેરિકન મતદારોએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાકારો આપ્યો છે. જો કે, […]

US ELECTIONS 2020 RESULTS: બાઇડેન જીતથી 6 પગલા દૂર, ઇતિહાસમાં સૌથી વધુ મત મેળવનારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીનું મતદાન પૂર્ણ હાલમાં મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે અત્યારસુધી બાઇડેનને 264 ઇલેક્ટોરલ વોટ મળી ગયા છે બાઇડેન હવે ચૂંટણીમાં જીતથી માત્ર 6 મત દૂર વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. હવે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ઘણા રાજ્યોમાંથી વલણ તેમજ પરિણામ સામે આવી […]

US ELECTIONS 2020: પોલમાં બિડેન ટ્રમ્પ કરતાં મામુલી માર્જિનથી આગળ

અમેરિકામાં આગામી 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદ માટે યોજાશે ચૂંટણી ચૂંટણી અગાઉ કોણ જીતશે તે અંગેના અનેક પોલ સામે આવી રહ્યા છે બોલ પ્રમાણે બિડેનના જીતવાના ચાન્સ 51 ટકા તો ટ્રમ્પના ચાન્સ 49 ટકા છે વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પ્રમુખ પદ માટેના બે પ્રબળ દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પ અને […]

અમેરિકાને નથી જરૂર બિનજવાબદાર રાષ્ટ્રપતિની -જો બિડને કર્યો ટ્રમ્પ પર શાબ્દિક પ્રહાર

ટ્રમ્પની બેદરકારી પર જો બિડેન નો વાર કહ્યું, અમેરિકાને એવા રાષ્ટ્રપતિ ની નથી જરુર ડોનાલ્ડ ટ્રમ્પએ કોરોના માસે બેદરકારી દાખવી છે ટ્રમ્પ એ સૌથી ઓછી નોકરીનું સર્જન કર્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ધમાસણ ચાલી રહ્યું છે, ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બીડને ડોનાલ્ડ ટ્રમ્પ પર શાબ્દિક વાર કર્યો હતો, તેમણે કહ્યું કે, કોરાના સંક્રમિત […]

કોરોના પર ભ્રમિત જાણકારી આપવા બદલ ટ્રમ્પ વિરુદ્વ ટ્વીટર અને ફેસબૂકે કરી કાર્યવાહી

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોવિડ-19ને ફ્લૂ ગણાવતા તેની સામે લેવાયા એક્શન ટ્વીટર અને ફેસબૂકે ટ્રમ્પની આ પોસ્ટને ખોટી જાણકારીવાળી પોસ્ટમાં નાંખી દીધી છે ટ્રમ્પે કોવિડ-19 જેવી બિમારીને ફ્લૂ ગણાવીને કર્યું નિયમોનું ઉલ્લંઘન: સોશિયલ મીડિયા કંપની વોશિંગ્ટન:  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેના વાણી વિલાસ માટે જાણીતા છે અને આ જ કારણોસર ફરી એક વાર સોશિયલ મીડિયા કંપનીઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code