1. Home
  2. Tag "donald trump"

US ELECTIONS 2020: પોલમાં બિડેન ટ્રમ્પ કરતાં મામુલી માર્જિનથી આગળ

અમેરિકામાં આગામી 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદ માટે યોજાશે ચૂંટણી ચૂંટણી અગાઉ કોણ જીતશે તે અંગેના અનેક પોલ સામે આવી રહ્યા છે બોલ પ્રમાણે બિડેનના જીતવાના ચાન્સ 51 ટકા તો ટ્રમ્પના ચાન્સ 49 ટકા છે વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પ્રમુખ પદ માટેના બે પ્રબળ દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પ અને […]

અમેરિકાને નથી જરૂર બિનજવાબદાર રાષ્ટ્રપતિની -જો બિડને કર્યો ટ્રમ્પ પર શાબ્દિક પ્રહાર

ટ્રમ્પની બેદરકારી પર જો બિડેન નો વાર કહ્યું, અમેરિકાને એવા રાષ્ટ્રપતિ ની નથી જરુર ડોનાલ્ડ ટ્રમ્પએ કોરોના માસે બેદરકારી દાખવી છે ટ્રમ્પ એ સૌથી ઓછી નોકરીનું સર્જન કર્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ધમાસણ ચાલી રહ્યું છે, ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બીડને ડોનાલ્ડ ટ્રમ્પ પર શાબ્દિક વાર કર્યો હતો, તેમણે કહ્યું કે, કોરાના સંક્રમિત […]

કોરોના પર ભ્રમિત જાણકારી આપવા બદલ ટ્રમ્પ વિરુદ્વ ટ્વીટર અને ફેસબૂકે કરી કાર્યવાહી

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોવિડ-19ને ફ્લૂ ગણાવતા તેની સામે લેવાયા એક્શન ટ્વીટર અને ફેસબૂકે ટ્રમ્પની આ પોસ્ટને ખોટી જાણકારીવાળી પોસ્ટમાં નાંખી દીધી છે ટ્રમ્પે કોવિડ-19 જેવી બિમારીને ફ્લૂ ગણાવીને કર્યું નિયમોનું ઉલ્લંઘન: સોશિયલ મીડિયા કંપની વોશિંગ્ટન:  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેના વાણી વિલાસ માટે જાણીતા છે અને આ જ કારણોસર ફરી એક વાર સોશિયલ મીડિયા કંપનીઓએ […]

કટ્ટર દુશ્મનો મનાતા ઇઝરાયેલ-UAE વચ્ચે થઇ મિત્રતા, બંને દેશોએ ઐતિહાસિક સમજૂતી પર કર્યા હસ્તાક્ષર 

ઇઝરાયેલે અખાતી દેશો UAW અને બહેરીન સાથે કરી ઐતિહાસિક સમજૂતી ગઇ કાલ સુધી ઇઝરાયેલ અને આરબ દેશો એકબીજાના કટ્ટર દુશ્મન મનાતા હતા વ્હાઇટ હાઉસમાં આ ઐતિહાસિક સમજૂતી પર ત્રણ દેશોના પ્રતિનિધિઓએ સહી સિક્કા કર્યા હતા ઇઝરાયેલે અખાતી દેશો યુનાઇટેડ આરબ અમીરાત અને બહેરીન સાથે ઐતિહાસિક સમજૂતી કરી હતી. ગઇ કાલ સુધી ઇઝરાયેલ અને આરબ દેશો […]

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ‘નોબેલ શાંતિ પુરસ્કાર’ માટે નોમિનેટ કરવામાં આવ્યા

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પ નોમિનેટ યૂએઈ અને ઈઝરાયલ વચ્ચે શાંતિ સમજોતા માટે આ પદરખાસ્ત કરવામાં આવી અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. યૂએઈ અને ઈઝરાયલ વચ્ચે શાંતિ સમજોતા કરાવવા માટે આ પરખાસ્ત કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે અમેરીકી રાષ્ટ્રપતિ […]

ભારત-ચીન સીમા વિવાદ પર ટ્રમ્પે કહ્યું – અમે મદદ કરવા માટે તૈયાર

ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન ભારત-ચીન વચ્ચેના સીમા વિવાદને ઉકેલવા અમેરિકા મદદ કરવા તૈયાર: ટ્રમ્પ જો અમે મદદ કરી શકીએ તો અમને આનંદ થશે: ટ્રમ્પ ભારત અને ચીનની વચ્ચે જ્યારે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે મદદની વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા ભારત-ચીન સીમા […]

અમેરિકા: રાષ્ટ્રપતિની રેસમાં જો બિડેન અને કમલા હેરિસ ટ્રમ્પ કરતાં આગળ

– અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદ માટે યોજાશે ચૂંટણી – સર્વેમાં પ્રબળ દાવેદાર તરીકે જો બિડેન અને કમલા હેરિસ આગળ – ડેમોક્રેટ્સ પાર્ટી માટેના પરિણામો રહ્યા ઉત્સાહજનક અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાવાની છે ત્યારે હવે રાષ્ટપતિ પદના પ્રમુખ દાવેદારોમાં જો બિડેન અને કમલા હેરિસના નામની ચર્ચા થઇ રહી છે. આ […]

ઇઝરાયલ અને UAE વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર, બંને દેશો વચ્ચેના સંબંધો બનશે ધનિષ્ઠ

ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર બંન્ને દેશો વચ્ચે કરાર માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થીની ભૂમિકા નિભાવી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટથી આપી માહિતી સમગ્ર વિશ્વમાં અનેક દેશો વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે આજે પ્રથમ વખત બે દેશો વચ્ચે શાંતિને લઇને એક મોટા સમાચાર આવ્યા છે. કટ્ટર દુશ્મન ગણાતા […]

ઈમરાન પોતાની માળા લઈને ડોનાલ્ડ ટ્રમ્પને મળવા ગયા, તેમના પર જાદૂટોણા કરી રહ્યા હતા : તારેક ફતહ

તારેક ફતહે કાઢી પાકિસ્તાનની ઝાટકણી ઈમરાન-ટ્રમ્પની મુલાકાત પર કરી ટીપ્પણી પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થઈ રહ્યા છે અત્યાચાર ન્યૂયોર્ક :પાકિસ્તાની મૂળના કેનેડિયન લેખક તારેક ફતહે ઈમરાન ખાન અને પાકિસ્તાની સરકાર પર નિશાન સાધ્યું છે. ભારતીય ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પાકિસ્તાનની નીતિઓના કટુ આલોચક તારેક ફતહે કહ્યુ છે કે પાકિસ્તાનની અંદર ભયાનક ચીજો થઈ રહી છે, સિંધમાં […]

Howdy Modi: ડોનાલ્ડ ટ્રમ્પ અને બરાક ઓબામા સાથે ક્યારે, ક્યાં અને કેટલીવાર મળ્યા પીએમ મોદી, જાણો અહીં..

નવી દિલ્હી: અમેરિકામાં 29 સપ્ટેમ્બર-2014ના રોજ મેડિસન સ્ક્વેર અને 27 સપ્ટેમ્બર-2015ના રોજ સિલિકોન વેલીમાં પોતાનો જલવો દેખાડી ચુકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 22 સપ્ટેમ્બર-2019ના રોજ હ્યુસ્ટનમાં 50 હજારથી વધારે લોકોને સંબોધિત કરશે. હાઉડી મોદી કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સામેલ થવાની સત્તાવાર પુષ્ટિ કરતા કહ્યુ છે કે તેમનું સામેલ થવું બંને દેશોના મજબૂત સંબંધો પર જોર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code