1. Home
  2. Tag "donald trump"

ટ્રંપનું સૂચન,વાવાઝોડુ વિનાશ વેરે તે પહેલા પરમાણુ હુમલાથી વિક્ષેપિત કરી શકાય

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે  દેશમાં આવનારા ચક્રવાતી તોફાનને  આવતા પહેલાજ પરમાણુ બોમ્બ ફેકીને રોકવાની વાત કરી છે,એક્સિયોસ નામની સમાચાર વેબસાઈટે વરિવારના રોજ આ વાતનો ઉલ્લેખ કર્યો છે, વેબસાઈટમાં કહેવામાં આવ્યું છે કે ચક્રવાતને લઈને યોજાયેલી એક બેઠકમાં ટ્રેંપે જાણવાના પ્રયત્નો કર્યા હતા કે આફ્રિકાના દરીયાઈ વિસ્તારોમાંથી બનતા ચક્રવાતને પરમાણું બોમ્બ ફેકીને તેને બનતા અટકાવી શકાય […]

કાશ્મીર મુદ્દે ઘણી વાર અભિપ્રાય બદલી ચુક્યા છે ટ્રંપઃ આજે G-7માં મોદી સાથે મુલાકાત,

થોડા સમય પહેલા ભારત સરકારે કાશ્મીરને લઈને જે નિર્ણય લીધો ત્યાર પછી ડોનાલ્ડ ટ્રંપ અને અમેરીકી વહીવટતંત્ર તરફથી જે ભાષણો થયા છે જેને લઈને આ મુલાકાત ખુબ મહત્વ ધરાવે છે,ટ્રંપ કાશ્મીરના મુદ્દે મધ્યસ્થતાની વાતો કરે છે તો ક્યારેક પોતાની વાતથી પલટી જતા પણ જોવા મળ્યા છે જેને લઈને આજે G-7માં મોદી સાથે ટ્રંપની મુલાકાત ખુબ મહત્વપૂર્ણ […]

ધીરજ ખૂટે તે પહેલા અમેરિકા વાતચીત આગળ વધારવા માટે યોગ્ય નીતિ અપનાવે: ઉત્તર કોરિયા

ઉત્તર કોરિયાએ પોતાના ઉપર લાગેલા પ્રતિબંધોને લઇને અમેરિકાને એકવાર ફરી ધમકી આપી છે. સરકારે કોરિયન સેન્ટ્રલ ન્યુઝ એજન્સી (કેસીએનએ)ના હવાલાથી બુધવારે જણાવ્યું કે વોશિંગ્ટન વાતચીત માટે ટુંક સમયમાં યોગ્ય કૂટનૈતિક પ્રક્રિયા અપનાવે, નહીંતો તેનું ધૈર્ય ખતમ થવાની કગાર પર છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “અમેરિકાએ પોતાના આકલનની પદ્ધતિ બદલવી જોઈએ, જેથી અમે ગયા […]

ટ્રમ્પે જાહેર કર્યો નવો ઇમિગ્રેશન પ્લાન, કહ્યું- ગ્રીનકાર્ડ્સને ‘બિલ્ડ અમેરિકા’ વીઝાથી કરવામાં આવશે રિપ્લેસ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી મેરિટ અને પોઇન્ટ બેઝ્ડ ઇમિગ્રેશન પોલિસી જાહેર કરી છે જેમાં હાઇલી સ્કિલ્ડ વર્કર્સ માટે ક્વોટા વધારવામાં આવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ પ્રવર્તમાન ગ્રીનકાર્ડ્સને ‘બિલ્ડ અમેરિકા’ વીઝાથી રિપ્લેસ કરી દેશે. દર વર્ષે યુએસ 1.1 મિલિયન ગ્રીનકાર્ડ્સ ઇસ્યુ કરે છે, જે વિદેશી નાગરિકોને યુએસમાં આજીવન રહેવા અને કામ કરવાની અને પાંચ […]

અમેરિકાની મોટી કાર્યવાહી, 52 પાકિસ્તાની નાગરિકોને દેશમાંથી કાઢી મૂક્યા

અમેરિકાએ 52 પાકિસ્તાની પ્રવાસીઓને સ્વદેશ મોકલી દીધા છે. આ પ્રવાસીઓ કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે વિશેષ વિમાનથી ઇસ્લામાબાદ પહોંચ્યા. ગુરૂવારે મીડિયામાં આવેલા સમાચારોમાં આ જાણકારી આપવામાં આવી. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ મંગળવારે પાકિસ્તાનની નેશનલ અસેમ્બલીની વિદેશી મામલાઓ સંબંધિત સ્થાયી સમિતિને સૂચન કર્યું કે અમેરિકન અધિકારીઓએ ઇમિગ્રેશન ઉલ્લંઘન, આપરાધિક આચરણ અને અન્ય ગંભીર આરોપોના આધાર પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code