અમદાવાદમાં ડોર ટુ ડોર કચરો એકઠી કરતી એજન્સીઓને AMCએ ફટકાર્યો એક કરોડનો દંડ
અમદાવાદઃ શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે એએમસી દ્વારા ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. મ્યુનિ.દ્વારા શહેરીજનોને ઘરદીઠ સુકો અને ભીંનો કચરા માટે ડસ્ટબીન પણ અપાયા છે. ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી એજન્સી દ્વારા લાપરવાહી દાખવવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે એએમસીના વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવતા કચરો એકત્ર કરવામાં લાપરવાહી […]