ફેક કોલ-DOT/TRAIના નામે આવતા ધમકી આપતા કોઈ પણ કોલ રિસીવ ન કરવા મોબાઈલ ધારકોને તંત્રની અપીલ
નવી દિલ્હીઃ સંચાર મંત્રાલયના દૂરસંચાર વિભાગ (ડીઓટી)એ નાગરિકોને એક એડવાઈઝરી જારી કરી છે કે તેઓ નાગરિકોને મળતા નકલી કોલ ન લે, જેમાં કોલ કરનારાઓ તેમના મોબાઈલ નંબર કાપી નાખવાની ધમકી આપી રહ્યા છે, અથવા કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં તેમના મોબાઈલ નંબરનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ડીઓટીએ વિદેશી મૂળના મોબાઇલ નંબર્સ (જેમ કે +92-xxxxxxxxxxxx) પરથી વોટ્સએપ કોલ્સ વિશે પણ એડવાઇઝરી જારી […]