અમદાવાદ-માળિયા ટ્રેકને ડબલ ડેકર કન્ટેનર ટ્રેનની મંજૂરી મળી પણ નડતરરૂપ બ્રીજ તોડીને ઊંચા બનાવવા પડશે
ભૂજઃ કચ્છના પ્રવેશ દ્વાર એવા સુરજબારીના હાઈ-વે પર ટ્રાફિક જામની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. બે જિલ્લાને જોડતા આ માર્ગ પર રાજસ્થાન, હરિયાણ અને પંજાબથી દરરોજ આવતા 1000થી વધુ ટ્રકના કાયમી થપ્પા લાગેલ રહે છે. દરરોજ આ નેશનલ હાઇવે પર કિલોમીટરો સુધી વાહનોના ટ્રાફિક જામ સર્જાઈ છે. જન્માષ્ટમી પર્વમાં પણ કચ્છ ફરવા ગયેલા લોકો પણ […]