1. Home
  2. Tag "down"

શેરબજાર ઉપર બજેટની અસર, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર આજે નબળી શરૂઆત સાથે ખુલ્યું છે. બજેટ પછી પણ બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ 85.66 પોઈન્ટ અથવા 0.11% ના ઘટાડા સાથે 80,343.38 પર ખુલ્યો અને નિફ્ટી 34.10 પોઈન્ટ અથવા 0.14% ના ઘટાડા સાથે 24,444.95 પર ખુલ્યો. બજેટના કારણે મંગળવારે ભારતીય શેરબજારમાં ભારે વધઘટ જોવા મળી હતી. જોકે, ટ્રેડિંગ […]

ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ઈન્સ્ટાગ્રામ ડાઉન થયાની ફરિયાદો ઉઠી

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાસ સમયથી સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે. દરમિયાન આજે બપોરના સમયે ઈન્સ્ટાગ્રામ વર્ક કરતુ નહીં હોવાની ફરિયાદો ઉઠી હોવાનું જાણવા મળે છે, એટલું જ નહીં અનેક વપરાશકારોએ આ અંગે ફરિયાદ કરી હતી. જો કે, ક્યાં કારણોસર આ સમસ્યા ઉભી થઈ હતી તે જાણી શકાયું નથી. ઈન્સ્ટાગ્રામ ડાઉનની સમસ્યા માત્ર ભારત જ નહીં […]

નીતિશકુમારની તબિયત ખરાબ, સુશીલકુમાર મોદીના અંતિમ સંસ્કારમાં નહીં થાય સામેલ

પટનાઃ મુખ્યમંત્રી નીતિશ કુમારની તબિયત લથડી છે. સીએમ હાઉસના ડોકટરોની ટીમ સતત તેમની સંભાળ લઈ રહી છે. આરોગ્યને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક પત્ર બહાર પાડવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી નીતીશ કુમાર બીમાર છે. તેથી આજે તેમના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે સીએમ […]

શરીરને પાતળું કરવું છે? તો ફોલો કરો આ ડાયટ

દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે હંમેશા પાતળું અને સ્લીમ ફીટ રહે, પણ ક્યારેક પેટના ભાગમાં વધી ગયેલી ચરબી તથા કમરથી પણ વધી ગયેલા ભાગથી લોકો કંટાળી ગયા હોય છે. કેટલીક કસરત કર્યા પછી પણ તેમના શરીરના આ ભાગમાં ફરક જોવા મળતો નથી. આવામાં જો આ પ્રકારનું ડાયટ ફોલો કરવામાં આવે તો શરીરને ફરીવાર […]

દુનિયાભરમાં ડાઉન થયું ગૂગલ મેપ,લોકોને પડી ભારે હાલાકી

દુનિયાભરમાં ડાઉન થયું ગૂગલ મેપ લોકોને પડી ભારે હાલાકી લોકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યકત કરી ગૂગલ મેપ લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે.જો તમે ક્યાંક ફરવા જાઓ છો અથવા જવા માંગતા હોવ તો એકવાર ગૂગલ મેપ ઓપન કરીને લોકેશન જાણવાનો પ્રયાસ કરો.પરંતુ જ્યારે આ ફીચર ડાઉન હોય છે, ત્યારે તમે સમજી શકો છો […]

સેન્સેક્સ ફરી 58000, શેરબજારમાં ફરીથી 700 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન

દિલ્હીઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે 1100થી વધુ પોઈન્ટના કડાકા બાદ સતત બીજા દિવસે પણ શેર બજારમાં કડાકો બોલી ગયો હતો અને આજે પણ ઘટાડા સાથે શરૂઆત થઈ છે. સેન્સેક્સ આજે 58000 નીચે ખૂલ્યો છે. નિફ્ટીની વાત કરીએ તો તેમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી 17,251.45 સુધી નીચલા સ્તરે પહોંચ્યો હતો. આજના કારોબારની વાત કરીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code