ગુજરાતમાં G-20ની એક ડઝન બેઠકો માટે રાજ્ય સરકાર રૂપિયા એક અબજનો ખર્ચ કરશે
ગાંધીનગરઃ જી-20નું યજમાનપદ ભારતને મળ્યા બાદ તેના ભાગરૂપે ગુજરાતમાં પણ મહત્વની બેઠકો યોજાઇ રહી છે. ગુજરાતમાં જી-20 બેઠકોના આયોજન અને મહેમાનોના સત્કાર, રહેઠાણ, ભોજન સહિતની વ્યવસ્થા પાછળ રાજ્ય સરકાર દ્વારા 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ માટે બજેટમાં આ રકમની ફાળવણી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં વિવિધ સ્થળોએ જી-20ની કુલ બેઠકો પૈકી ગુજરાતમાં […]