ગુજરાતની આ યુનિવર્સિટીના અંદાજે 3 લાખ સ્ટૂડન્ટ્સનું ભવિષ્ય અધરમાં! ડિગ્રી પર ઉઠયા સવાલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2.8 લાખ સ્ટૂડન્ટ્સના ભાવિ અધરતાલ સરકારનો દાવો, યુજીસીએ બહારના કોર્સિસને ગેરમાન્ય ઘોષિત કર્યા નથી યુજીસી ચેરમેન ડી. પી. સિંહે કહ્યુ, મામલાની ઝીણવટભરી તપાસ થઈ રહી છે ગુજરાતમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2.8 લાખ સ્ટૂડન્ટ્સના ભવિષ્ય અધરમાં લટકી ગયા છે. જાણકારી પ્રમાણે સરકારનો દાવો છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને બહારના કોર્સિસને ગેરમાન્ય ઘોષિત કર્યા નથી, […]