કોરોના પ્રાકૃતિક છે કે કૃત્રિમ? જાણો શું કહ્યું અમેરિકી નિષ્ણાંત ડૉ. ફાઉચીએ
કોરોના પ્રાકૃતિક છે કે લેબમાં બનાવ્યો છે તે અંગે અમેરિકી ડૉ. ફાઉચીનું નિવેદન કોરોના વાયરસ પ્રાકૃતિક છે તે સ્વીકારવું સરળ નથી: ડૉ. ફાઉચી કોરોનાના ઉત્પતિ સ્થાનને લઇને વધુ તપાસની આવશ્યકતા છે નવી દિલ્હી: છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વમાં તબાહી મચાવનાર કોરોના વાયરસની ઉત્પતિને લઇને અનેક પ્રકારની અટકળો હજુ પણ ચાલી રહી છે. તે ઉપરાંત કોરોના […]