“પુરુષાર્થ પોતાનો, પ્રસાદ પ્રભુનોઃ” ઋષિતુલ્ય ડૉ.એચ.એલ.ત્રિવેદી પર લખાયેલી આત્મકથા
(સંજય ઉપાધ્યાય) ઋષિ કહીએ એટલે જટાધારી, વલ્કલ પહેરેલાં, આશ્રમવાસી, ક્વચિત અનિષ્ટો સામે આયુધ ઉપાડતા વિદ્વાન યોગીની મૂર્તિ નજર સમક્ષ આવે. આજના યુગમાં આવા કેટલાંક ઋષિઓ થ્રી પીસ સૂટ બુટ સાથે આધુનિક વેશમાં ફરતા હોય તો એમને ઋષિ માનવાનું કે લોકોને ગળે ઉતારવાનું મુશ્કેલ છે. પણ જોવાની દૃષ્ટિ હોય તો સમાજ ખાતર અંગત સુખો ત્યાગીને પોતાના […]