બર્થડે સ્પેશ્યલ: ગૂગલે ડૂડલ બનાવીને ડો. કાદમ્બિની ગાંગુલીને યાદ કરી, જાણો આ મહિલાએ કેવી રીતે રચ્યો હતો ઇતિહાસ
ડૉ. કાદમ્બિની ગાંગુલીને ગુગલે કરી યાદ ડૂડલ બનાવીને વધાર્યું તેમનું સન્માન મહત્વના કામ કરી ભારતમાં રચ્યો ઈતિહાસ કાદમ્બિની ગાંગુલી અને તેના સાથી ચંદ્રમુખી બસુઈન 1883માં ભારતીય ઇતિહાસમાં સ્નાતક થનારી પ્રથમ મહિલા બની. સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી, ગાંગુલીએ પ્રોફેસર અને કાર્યકર દ્વારકાનાથ ગાંગુલી સાથે લગ્ન કર્યા. તેના પતિએ મેડિકલ ક્ષેત્રે ડિગ્રી મેળવવા માટે ખૂબ પ્રોત્સાહન […]