1. Home
  2. Tag "Dr. Mandvia"

કેન્સરની 90માંથી 42 દવાઓ રાહત દરે અપાય છેઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ ભારત કેન્સરની 90માંથી 42 દવાઓ સસ્તા દરે આપે છે. તેમ નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. આ દરમિયાન, તેમણે કહ્યું, ‘અમે કેન્સર હોસ્પિટલ અને તૃતીય સંભાળ સુવિધાઓની સંખ્યામાં વધારો કરી રહ્યા છીએ. આરોગ્ય ક્ષેત્ર પ્રત્યે અમારી પાસે સર્વગ્રાહી અભિગમ છે. અમે એમબીબીએસ અને અનુસ્નાતક તબીબી બેઠકો અને […]

ભારત પાસે આરોગ્ય સંભાળમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવવાની ક્ષમતા અને માનવશક્તિ છે : ડૉ. માંડવિયા

અમદાવાદ:  કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA), એક અગ્રણી વૈશ્વિક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે “ઉત્પ્રેરક ઇનોવેશન – સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ એન્ડ પોલિસી” થીમ આધારિત IIMA હેલ્થકેર સમિટમાં મુખ્ય અતિથિ તરીકે વક્તવ્ય આપ્યું હતું. ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે અસરકારક કોવિડ મેનેજમેન્ટ વ્યૂહરચના […]

ભારતમાં આરોગ્યએ વાણિજ્ય નથી પરંતુ સેવા છેઃ ડો. માંડવિયા

ઋષિકેશ એઈમ્સમાં ત્રીજા દીક્ષાંત સમાહોરનું આયોજન અનેક આરોગ્યલક્ષી સેવાઓનો પ્રારંભ કરાયો નવી દિલ્હીઃ ઋષિકેશમાં એઈમ્સના ત્રીજા દીક્ષાંત સમાહોરમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ડૉ. ભારતી પ્રવિણ પવાર અને પ્રો. એસ.પી. સિંહ ભાગેલની હાજરીમાં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM) હેઠળ 150 બેડના ક્રિટિકલ […]

મોંઘી દવાઓથી દર્દીઓને અને પરિવરજનોને મળશે રાહત, સરકારની આ એપથી મળશે ફાયદો

નવી દિલ્હીઃ જો દવાઓના વધતા બીલ તમને પણ પરેશાન કરે છે તો તમારા માટે રાહતની વાત એ છે કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં ‘ફાર્મા સાહી દામ’ નામની એપ લોન્ચ કરી છે, જે ગ્રાહકોને બ્રાન્ડેડ દવાઓનો બોજ ઘટાડવામાં મદદ કરશે. આ એપ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા વિકસાવવામાં આવી છે અને તેનો ઉપયોગ એન્ડ્રોઇડ અને iOS બંને […]

ખોરાકમાં ભેળસેળ કરનારાઓને સામે આકરી કાર્યવાહી કરવામાં આવશેઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ “આપણે આપણા અમૃત કાળમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય રાખ્યું છે, તે જરૂરી છે કે આપણા નાગરિકો સ્વસ્થ હોય. સ્વસ્થ નાગરિક સ્વસ્થ રાષ્ટ્રની રચના કરે છે, જે સમૃદ્ધ રાષ્ટ્ર તરફ દોરી જાય છે. તેમ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે અત્યાધુનિક નેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના ઉદ્ઘાટન સમયે કેન્દ્રીય […]

ભારતે રસાયણો અને ખાતરોમાં વૈશ્વિક બજારનું નેતૃત્વ કરવા માટે પોતાનું મોડલ બનાવવાની જરૂરઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ “કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના વિઝન સાથે સુમેળમાં ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્રમાં પરિવર્તિત કરી શકે છે. કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ એડવાઇઝરી ફોરમની ત્રીજી બેઠકમાં કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણના કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સના રાજ્યમંત્રી ભગવંત […]

ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને આયુષ્માન ભારત- PMJAY હેઠળ આરોગ્યસંભાળ સેવાઓ મળશે

નવી દિલ્હીઃ  એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં, આયુષ્માન ભારત હેઠળ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે એક સમાવિષ્ટ અને સંયુક્ત આરોગ્ય પેકેજ પ્રદાન કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ -PMJAY વિભાગ હેઠળ નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) વચ્ચે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સામાજિક ન્યાય અને સશક્તિકરણ એમઓયુ પર ડૉ. […]

ભારતની જેનરિક દવાઓનાં કારણે “વિશ્વની ફાર્મસી” તરીકે ઓળખઃ ડો. માંડવિયા

ભારતની જેનરિક દવાઓનાં કારણે “વિશ્વની ફાર્મસી” તરીકે ઓળખઃ ડો. માંડવિયા નવી દિલ્હીઃ “ચાલો વૈશ્વિક ફાર્માસ્યુટિકલ માર્કેટને કબજે કરવા માટે આપણે ‘વૉલ્યુમ’થી “વેલ્યુ” નેતૃત્વ તરફ આગળ વધીએ. સંશોધન, ઉત્પાદન અને નવીનતાની વૈશ્વિક શ્રેષ્ઠ રીતિઓમાંથી જ્ઞાન સંચિત કરવાનો અને આપણાં વૈશ્વિક પદચિહ્ન- ગ્લોબલ ફૂટપ્રિન્ટ્સને વધારતા સાથે સ્થાનિક માગને પહોંચી વળવા ઉત્પાદનને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને […]

સાંસ્કૃતિક સુસંગતતા -અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવા હિન્દીના ઉપયોગને પ્રોત્સાહિત કરવી જોઈએ: ડૉ. માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ આજે ​​હિન્દી ભાષાના પ્રચાર માટે રસાયણ અને ખાતર મંત્રાલયની હિન્દી સલાહકાર સમિતિની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગ્રે ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમારો એકમાત્ર ઉદ્દેશ્ય દરેક નાગરિકનું કલ્યાણ અને આપણા દેશના વિકાસનો છે અને આ માટે આપણે […]

ખાદ્ય સુરક્ષા અને આરોગ્યપ્રદ ભોજનની પ્રથાઓ સુનિશ્ચિત કરવામાં રાજ્યોની ભૂમિકા મહત્વનીઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ દેશમાં દરેક નાગરિક માટે ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવા માટે રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના કાર્યોને વધુ સઘન બનાવવાના પ્રયાસો રૂપે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ સત્તામંડળ (FSSAI)ના ચોથા રાજ્ય ખાદ્ય સલામતી સૂચકાંક (SFSI)ને બહાર પાડ્યો હતો. સમૃદ્ધ ભારત માટે, આપણે સ્વસ્થ ભારતની જરૂર છે અને સ્વસ્થ ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code