1. Home
  2. Tag "Dr. Mandviya"

દેશના 60 કરોડ લોકોને પારિવારિક સ્વાસ્થ્ય વીમો આપીને ગંભીર રોગોની મફત સારવાર પૂરી પડાઈ: ડો.માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ એઈમ્સ ઝજ્જરની રાષ્ટ્રીય કેન્સર સંસ્થા (NCI)ના 5મા સ્થાપના દિવસની ઉજવણીને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી હતી. આ પ્રસંગે ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર શ્રીમતી ક્રિસ્ટીના સ્કોટ પણ હાજર હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ડો.માંડવિયાએ જણાવ્યું હતું કે, “એનસીઆઈએ છેલ્લા 5 વર્ષમાં જે રીતે પ્રગતિ કરી છે, […]

દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા વધીને ચાર હજારને પાર પહોંચી

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કેસ ફરી એકવાર ભારતમાં ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. 24 કલાકમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો વધીને 4054 ઉપર પહોંચ્યો છે. એક દિવસ પહેલા એક્ટિવ કેસનો આંકડો 3742 હતો. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાકમાં માત્ર એક જ દર્દીનું કોરોનાને પગલે મોત થયું હતું. મહારાષ્ટ્રના થાણેમાં કોવિડ-19ના નવા સબ વેરિએન્ટ જેએન.1ના પાંચ […]

કોરોનાને પગલે કેન્દ્રીય સરકાર ચિંતિત, ડો. માંડવિયાએ તમામ રાજ્યના આરોગ્ય મંત્રીઓની બોલાવી બેઠક

નવી દિલ્હીઃ કોરોના મહામારીની વધતી સંભાવનાઓ વચ્ચે કેંન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બધા જ રાજ્યોને ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડવિયાએ 20 ડિસેમ્બરે બધા જ હેલ્થ મિનિસ્ટરોની મિટિંગ બોલાવી છે. કોરોના મહામારી ફરી એક વાર દેશમાં માથુ ઉચકી રહ્યું છે. સિંગાપુર, અમેરિકા અને ચીન જેવા ઘણા દેશોમાં વિનાશ કર્યા બાદ નવા વેરીએંટ જેએન-1 એ દેશમાં દરવાજો […]

CMR-NIMRનું માળખું મજબૂત કરવું એ વર્ષ 2030 સુધીમાં દેશમાં મેલેરિયા નાબૂદી તરફ આગળ વધવાની દિશામાં એક પગલું છે: ડો.માંડવિયા

જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન – સંશોધન અને નવીનતા એક મજબૂત સ્વાસ્થ્ય સંશોધન ઇકોસિસ્ટમ ઊભી કરશે અને આપણી વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વેગ આપવા માટે બે એન્જિન હશે. ‘જય અનુસંધાન’ ભારતને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસનો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે.” કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આજે અહીં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ […]

CPR તાલીમના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં 20 લાખથી વધુ લોકો જોડાયાં

નવી દિલ્હીઃ “હૃદયરોગના હુમલાથી પીડાતા દર્દીને તાત્કાલિક સારવાર આપવામાં આવે તે જરૂરી છે, તેથી સીપીઆર માટે જાગૃતિ અને પર્યાપ્ત તાલીમ સર્વોચ્ચ છે.” કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (એનબીઇએમએસ) દ્વારા શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી જનજાગૃતિ કાર્યક્રમ સીપીઆર (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) તાલીમ કાર્યક્રમ લોન્ચ કરતા જણાવ્યું હતું, જેમાં કેન્દ્રીય […]

કોવિડ-19 રસીકરણથી યુવાનોમાં આકસ્મિક મૃત્યુનું જોખમ વધ્યું નથીઃ અભ્યાસમાં દાવો

નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ-19 રસીકરણથી યુવાનોમાં આકસ્મિક મૃત્યુનું જોખમ વધ્યું નથી. આ દાવો ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પોતાના અભ્યાસમાં કર્યો છે. ‘ભારતમાં 18-45 વર્ષની વયના પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુ સાથે સંકળાયેલા પરિબળો – મલ્ટિસેન્ટર મેચ્ડ કેસ-કંટ્રોલ સ્ટડી‘ નામનો અભ્યાસ પીઅર સમીક્ષા હેઠળ છે અને હજુ સુધી પ્રકાશિત થયો નથી, એમ સત્તાવાર સૂત્રોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code