1. Home
  2. Tag "Dr mansukh mandaviya"

ડૉ.મનસુખ માંડવિયા આરોગ્ય મંથન 2022નું ઉદ્ઘાટન અને  PMJAY ના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે  

દિલ્હી:આયુષ્માન ભારત પ્રધાન મંત્રી – જન આરોગ્ય યોજના (AB PM-JAY) ના અમલીકરણના ચાર વર્ષની ઉજવણી અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM)ના અમલીકરણના એક વર્ષની ઉજવણી માટે 25મી સપ્ટેમ્બર, 2022ના રોજ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવિયા “આરોગ્ય મંથન 2022” નું ઉદ્ઘાટન કરશે.અશ્વિની વૈષ્ણવ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના મંત્રી, ડૉ. ભારતી પ્રવિણ પવાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અને ડૉ. […]

કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના વેલનેસ કેન્દ્રોની સંખ્યામાં ત્રણ ગણો વધારોઃ ડો.મનસુખ માંડવીયા

નવી દિલ્હીઃ “દેશના આરોગ્ય માળખાને મજબૂત બનાવવા અને CGHS સેવાઓની સુલભતામાં નોંધપાત્ર સિદ્ધિમાં, કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS) વેલનેસ કેન્દ્રોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. CGHS વેલનેસ સેન્ટર દ્વારા આવરી લેવામાં આવતા શહેરો 2014માં 25 થી વધીને હવે 75 થઈ ગયા છે. તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ​​સિલચરમાં CGHS વેલનેસ […]

ઓરોગ્યમંત્રીના હસ્તક્ષેપ બાદ હવે દિલ્હી એઈમ્સના ડોક્ટરો નહી કરી શકે મનમાની- ગેરહાજર ડોક્ટરો પર થશે કાર્યવાહી

દિલ્હી એઈમ્સના ડોક્ટરોની નહી ચાલે મનમાની આરોગ્યમંત્રીના હસ્તક્ષેપ બાદ હવે ડોક્ટર્સ જો રજા મૂકશે તો કાર્યવાહી થશે મનમાની રજાઓ પર લાગશે રોક   દિલ્હીઃ- રાજઘાની દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ સૌથી નામાંકિત ગણાય છે અહી આવતા દર્દીઓની સંખ્યાઓ વધુ હોય છે જેથી ડોક્ટર્સનું હોવું પણ એટલું જ જરુરી બને છે, જો કે છેલ્લા ઘણા સમયથી આઈમ્સલના ડોક્ટરો […]

રાહતના સમાચાર! ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટનો એક પણ કેસ નોંધાયો નથી: સ્વાસ્થ્ય મંત્રી

કોવિડના નવા વેરિએન્ટને લઇને ભારતમાં રાહતના સમાચાર ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટનો એક પણ કેસ નથી સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યસભામાં આપી જાણકારી નવી દિલ્હી: કોવિડનો પ્રકોપ માંડ હળવો થઇ રહ્યો હતો ત્યાં જ દક્ષિણ આફ્રિકામાં મળેલા નવા વેરિએન્ટથી ફરીથી સમગ્ર વિશ્વ ચિંતિત બન્યું છે. જો કે ભારતમાં કોવિડના નવા વેરિએન્ટને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનું આ […]

ભારત થયું ગૌરવાન્તિત, કોવેક્સિન અને કોવિશિલ્ડને વિશ્વના 96 દેશોએ આપી માન્યતા

96 દેશોએ ભારતની બંને વેક્સિનને આપી માન્યતા ભારતમાં 109 કરોડથી વધુ વેક્સિનેશન થયું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અત્યાર સુધી 8 વેક્સિનને ઇયૂએલમાં સામેલ કરી નવી દિલ્હી: ભારતની કોવિશિલ્ડ અને કોવેક્સિનને લઇને ગર્વની વાત એ છે કે આ બંને વેક્સિનને વિશ્વના 96 દેશોએ માન્યતા આપી છે. આ ઉપરાંત વેક્સિનેશન અભિયાનની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી 109 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code