1. Home
  2. Tag "Dr. Mansukh Mandvia"

ડૉ. મનસુખ માંડવિયા અસંગઠિત કામદારો માટે ‘ઇ-શ્રમ-વન સ્ટોપ સોલ્યુશન’ લોન્ચ કરશે

અસંગઠિત શ્રમિકો માટે વિવિધ સામાજિક ક્ષેત્રની યોજનાઓ સુધી પહોંચવા માટે વન-સ્ટોપ-સોલ્યુશન તરીકે ઈ શ્રમ (eShram)ને વિકસાવવા અંગેની તાજેતરની બજેટ જાહેરાતના વિઝનને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી 21.10.2024 ના ‘ઇ શ્રમ-વન સ્ટોપ સોલ્યુશન’ લોન્ચ કરશે. ઇ-શ્રમ-વન સ્ટોપ સોલ્યુશન એ સુનિશ્ચિત કરવા માટે મધ્યસ્થી તરીકે કાર્ય કરશે કે અસંગઠિત કામદારોને […]

પોરબંદર ચોપાટી ખાતે માય ભારત વોલિન્ટિયર્સ દ્વારા બીચ સાફ સફાઈ કરાઈ

અમદાવાદઃ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીએ નહેરુ યુવા કેન્દ્રના સંકલનમાં માય ભારત વોલિન્ટિયર્સ દ્વારા પોરબંદર ચોપાટી ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયા, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયા અને પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા બીચ સફાઈ અભિયાનમાં જોડાયા હતાં. પ્લાસ્ટિકના ઉપયોગના કારણે દર વર્ષે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચે છે તે […]

નેશનલ સિકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન: સિકલ સેલ રોગ માટે 1 કરોડથી વધુની તપાસ કરાઈ

નવી દિલ્હીઃ આરોગ્ય મંત્રાલય દ્વારા એક નોંધપાત્ર સીમાચિહ્નને પાર કરવામાં આવ્યું છે. નેશનલ સિકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન અંતર્ગત સિકલ સેલ ડિસીઝ માટે 1 કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે. આ મિશન 3 વર્ષમાં 7 કરોડ લોકોની તપાસ કરવાનો પ્રયાસ કરે છે. સિકલ સેલ રોગ એ એક આનુવંશિક રક્ત રોગ છે જે અસરગ્રસ્ત દર્દીના આખા જીવનને […]

આયુષ્માન ભારત સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રોમાં 2,110 મિલિયનથી વધારે લોકોની અવરજવર નોંધાઈ: ડો.માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આજે અહીં દક્ષિણ-પૂર્વ એશિયા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પ્રાદેશિક સમિતિના 76મા સત્રને સંબોધન કર્યુ હતું. તેમની સાથે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસ વર્ચ્યુઅલ રીતે હાજર હતા. ડો. માંડવિયાની દક્ષિણ-પૂર્વ એશિયાની પ્રાદેશિક સમિતિના 76મા સત્ર માટે અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. ડો. પૂનમ […]

આયુષ્માન કાર્ડ પ્રાપ્તકર્તાઓમાં મહિલાઓનો આશરે 49 ટકા હિસ્સો: ડો. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના પ્રધાનમંત્રીના વિઝનને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. નવી દિલ્હીમાં આરોગ્ય મંથન-2023ના સમાપન સત્રમાં માંડવિયાએ જણાવ્યું હતું કે સરકાર આ યોજના દ્વારા દેશના દરેક વ્યક્તિને સસ્તી આરોગ્ય સેવાઓ પૂરી […]

ટીબી-વિરોધી દવાઓની કોઈ અછત નથી, પુરતો જથ્થો ઉપલબ્ધઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ ભારતમાં ટીબી વિરોધી દવાઓની અછતનો આરોપ લગાવતા અને નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ (એનટીઇપી) હેઠળ આ પ્રકારની દવાઓની અસરકારકતા પર સવાલ ઉઠાવતા કેટલાક મીડિયા અહેવાલો આવ્યા છે.  સ્ટોકમાં ટીબી-વિરોધી દવાઓની ઉપલબ્ધતા વિશે કોઈ ચોક્કસ માહિતી વિના, આવા અહેવાલો અસ્પષ્ટ અને ખોટી રીતે માહિતી આપનારા છે. ડ્રગ સેન્સિટિવ ટ્યુબરક્યુલોસિસની સારવારમાં 4 એફડીસી (ઇસોનિયાઝિડ, રીફામ્પિસિન, એથામ્બુટોલ […]

દેશમાં દર વર્ષે સરેરાશ 15000થી વધારે લોકો અંગદાન કરે છેઃ ડો. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ “બીજી વ્યક્તિને જીવન આપવાથી મોટી માનવતાની સેવા બીજી કોઈ ન હોઈ શકે.”. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ 13માં ભારતીય અંગદાન દિવસ (આઈઓડીડી) સમારંભમાં આજે અહીં પોતાના સંબોધન દરમિયાન આ વાત કરી હતીથ . આ પ્રસંગે ડૉ. ભારતી પ્રવિણ પવાર અને પ્રોફેસર એસ પી સિંહ બઘેલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ […]

ટીબીની રસીની તાકીદે જરૂર : ડો. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ સ્ટોપ ટીબી પોર્ટનરશિપની 36મી બોર્ડની મીટીંગ યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયા તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડો. ભારતી પ્રવિણ પવાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન આરોગ્ય મંત્રી ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે, પીએમ મોદી ભારતમાં ટીબીનો અંત લાવવાની અતૂટ પ્રતિબદ્ધતા જોઈ છે. અમે ટીબી સામેની સહયોગી […]

ભારત નવીન સંશોધન અને ટેક્નોલોજી સપોર્ટેડ સોલ્યુશન્સમાં નેતૃત્વ કરી શકે છેઃ ડો. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ “આ સમય છે કે ભારત એક સર્વગ્રાહી અને સંકલિત ઇકો અને પ્રકૃતિને અનુકૂળ નીતિ-નિર્માણ વાતાવરણ સાથે “એક પૃથ્વી, એક આરોગ્ય” વિઝનને સાકાર કરવા માટે આગેવાની લે અને તેને વૈશ્વિક આરોગ્ય અને સુખાકારી માટે વસુધૈવ કુટુંબકમની આપણી ફિલસૂફી સાથે સંરેખિત કરે. પીએમ મોદીના નેતૃત્વ હેઠળ, ભારત પાસે નવીન સંશોધન અને ટેક્નોલોજી સપોર્ટેડ સોલ્યુશન્સ કે […]

સાયકલિંગ એ આપણા શરીરને સ્વસ્થ, ફિટ અને સક્રિય રાખવાની શ્રેષ્ઠ રીતોમાંની એક છે: ડો. મનસુખ માંડવિયા

દિલ્હી:તંદુરસ્ત જીવનશૈલી અંગે જાગૃતિ વધારવા માટે ગયા વર્ષે શરૂ કરાયેલા ચાલુ “સ્વસ્થ મન, સ્વસ્થ ઘર” અભિયાનના ભાગરૂપે, દર મહિનાની 14મી તારીખે 1.56 લાખ આયુષ્યમાન ભારત – હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (AB-HWC) માં આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવશે. દેશ આ દેશવ્યાપી આરોગ્ય મેળાના ભાગરૂપે યોગ, ઝુમ્બા, ટેલિકોન્સલ્ટેશન, નિક્ષય પોષણ અભિયાન, બિન-સંચારી રોગોની તપાસ અને દવાનું વિતરણ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code