1. Home
  2. Tag "Dr. Mansukh Mandvia"

ગુજરાતને વધુ એક એવોર્ડ મળ્યોઃ ‘આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022’ એવૉર્ડ એનાયત કરાયો

અમદાવાદઃ ગુજરાતને આયુષ્માન ભારત ”પી.એમ.જે.એ.વાય.–મા” યોજના અંતર્ગત સૌથી વધુ 50 લાખ આયુષ્માન કાર્ડ ઈશ્યુ કરી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ NHA, નવી દિલ્હી ખાતે તા. ૨૬.૦૯.૨૦૨૨ના રોજ “આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022” એવૉર્ડ એનાયત કરાયો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી  મનસુખભાઇ માંડવીયાના વરદ્દ હસ્તે ગુજરાતના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અને કમિશ્નર દ્વારા આ ગૌરવપ્રદ […]

પાલિતાણાની હોસ્પિટલને AIIMS રાજકોટ સાથે જોડવાથી દર્દીઓને ત્વરિત સારવાર મળશે : મનસુખ માંડવિયા

અમદાવાદઃ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર ડો. મનસુખ માંડવિયા દ્વારા પાલિતાણા હોસ્પિટલ ખાતે ટેલીમેડીસીન સેવાઓનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. પાલિતાણામાં સર માનસિંહજી હોસ્પિટલને કેન્દ્રીય મંત્રી માંડવિયાની ઉપસ્થિતિમાં એઈમ્સ-રાજકોટ સાથે જોડવામાં આવી છે. ટેલીમેડિસીન સેવાઓના પ્રારંભથી પાલિતાણા અને આસપાસના વિસ્તારોના દર્દીઓને જરૂર પડ્યે રાજકોટની એઈમ્સના ડોક્ટરોની સારવારલક્ષી સલાહ ઓનલાઈન […]

ડૉ.મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન પરિષદ યોજાઇ  

દિલ્હી:કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે IPC પરિષદ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ તેમણે ઇન્ડિયન ફાર્માકોપિયાની નવમી આવૃત્તિનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવારે ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભાવ્યો હતો. આ વર્ષની પરિષદની થીમ ‘ભવિષ્ય […]

મંકીપોક્સને પગલે કેન્દ્ર સરકાર એલર્ટ, તમામ રાજ્યોને સાબદા રહેવા તાકીદ

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશોમાં કોરોના મહામારી વચ્ચે મંકીપોક્સના કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ભારતમાં હજુ સુધી મંકીપોક્સનો એક પણ કેસ સામે આવ્યો નથી. પરંતુ અન્ય દેશોમાં મોટી સંખ્યામાં કેસ સામે આવતા ભારત સરકાર પણ એલર્ટ બની છે. તેમજ દેશના રાજ્યોને સાવધ રહેલા સૂચના આપી છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે મંકીપોક્સને લઈને એડવાઈઝરી જાહેર […]

ઉચ્ચ ગુણવત્તાવાળા ભારતીય ઉત્પાદનો આત્મનિર્ભર ભારત અને આર્થિક સમૃદ્ધિમાં ફાળો આપશેઃ ડો. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ, રાજ્ય મંત્રી, (રસાયણ અને ખાતર અને નવા મંત્રાલય) ભગવંત ખુબાની હાજરીમાં “ઇન્ડસ્ટ્રી કનેક્ટ 2022” : ઉદ્યોગ અને એકેડેમિયા સિનર્જી નવીકરણ ઊર્જા) પર સેમિનારનું નવી દિલ્હીમાં ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, કોવિડ મહામારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code