જનસંખ્યા નિયંત્રણ કાયદાના મુદ્દે ચિંતક રાકેશ સિંહાનું અમદાવાદમાં વ્યાખ્યાન યોજાયું
ભારતીય વિચાર મંચ અમદાવાદ દ્વારા આયોજન થયું “શું ભારતમાં જનસંખ્યા નિયંત્રણ કાયદાની જરૂર છે?” વિષય ઉપર સેમિનારનુ આયોજન થયું આ સેમિનારનું ભારતીય વિચાર મંચના ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું અમદાવાદ: ભારતીય વિચાર મંચ, અમદાવાદ શહેર દ્વારા ગઈકાલે દિનેશ હોલ ખાતે સાંજે “શું ભારતમાં જનસંખ્યા નિયંત્રણ કાયદાની જરૂર છે?” વિષય […]