મંદિર અને ટેમ્પલ બંને એક જ નહીં…!?
“મંદિરો કે લિયે દશક” અને “અર્થવ્યવસ્થા ઓફ મંદિર” ની પુસ્તક સમીક્ષા (સમીક્ષક: પ્રો. (ડો) શિરીષ કાશીકર) એક સામાન્ય સનાતની હિન્દુ તરીકે જ્યારે આપણે ઘર નજીકના માતાજીના મંદિર, શિવાલય કે રામમંદિરમાં દર્શન કરવા જઈએ છીએ, ઘંટ વગાડી, પ્રભુને ફૂલ ચડાવી, આશીર્વાદ અને પ્રસાદ લઈને નીકળી જઈએ છીએ અને આવું કદાચ રોજ કરીએ છીએ પણ ક્યારેય એ […]