1. Home
  2. Tag "drainage"

રાજકોટમાં ડ્રેનેજ, રોડ, લાઈટ અને પાણી ભરાયાની અનેક ફરિયાદો છતાયે ઉકેલ નહીં

એક સપ્તાહથી ફરિયાદોનો ઉકેલ ન આવતા નાગરિકોમાં રોષ, ભાજપના મ્યુનિ.નેતાઓ સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત ડ્રેનેજ ઊભરાવવાની 18 વોર્ડમાં ફરિયાદો રાજકોટઃ શહેરમાં સપ્તાહ પહેલા જ પડેલા ભારે વરસાદ બાદ હજુપણ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે. રોડ પર ઠેર ઠેર ખાંડા જોવા મળી રહ્યા છે. શહેરના તમામ વોર્ડમાં ટ્રેનેજની સમસ્યા જોવા મળી રહી છે. આ ઉપરાંત […]

ભાવનગરમાં સેન્ટ્રલ સોલ્ટની ડ્રેનેજમાં સફાઈ માટે ઉતરેલા સફાઈ કામદારનું ઝેરી ગેસને લીધે મોત

ભાવનગર:  શહેરના સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસમાં ડ્રેનેજ સફાઇની કામગીરી ચાલતી હતી. જેમાં 2 કર્મચારીઓ  ડ્રેનેજની સફાઇ કરવા ઉતાર્યા હતા. જેમાં ટાંકામાં કોઈ પ્રકારના ગેસ ગળતરથી ગૂંગળાઈ જતાં મ્યુનિ.ના એક સફાઈ કામદારનું મોત નિપજ્યું હતુ. આ બનાવથી સફાઈ કામદારોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.  સુપ્રીમ કોર્ટની મનાઈ હોવા છતાં ડ્રેનેજમાં કયા અધિકારીની […]

અમદાવાદમાં ડ્રેનેજની સફાઈ માટે બે રિસાઈક્લિંગ મશીન 7 વર્ષ માટે રૂ. 33.45 કરોડના ભાડેથી લવાયાં

અમદાવાદઃ શહેરમાં ગટર બ્લોક થાય ત્યારે સફાઈ કામદારોને ગટરમાં ઉતારીને સાફ સફાઈ કરવામાં આવતી હતી. ઘણી વખત ગટરમાં ઉતરેલા સફાઈ કામદારોના ગટરમાં ઝેરી ગેસને લીધે ગુંગળામણને કારણે મોત પણ નિપજતા હતા. આથી હવે સફાઈ કામદારોને ગટરમાં ઉતરવું ન પડે તે માટે બે રિસાઈક્લિંગ મશીન ભાડેથી લાવવામાં આવ્યા છે. શહેરની ગટરલાઈનોમાં થયેલા કાદવ, કીચડ અને કચરાને […]

અમદાવાદના બોપલમાં સેફ્ટી વિના ડ્રેનેજમાં ઉતરેલા ત્રણ કામદારોના ગૂંગળામણને કારણે મોત

અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં  ઔડા દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન એક મજૂર ડ્રેનેજની અંદર સફાઈ માટે ઉતર્યો હતો. થોડીવારમાં ગૂંગળામણને કારણે બેભાન થઈ જતાં તેમને બચાવવા માટે અન્ય બે મજૂરો ડ્રેનેજમાં ઉતર્યા હતાં. આ ત્રણેય મજૂરો ડ્રેનેજમાં ફસાઈ જતાં તેમને બહાર કાઢવા માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર […]

સુરત શહેરમાં હવે 10 રોબર્ટ મશીનથી થશે ડ્રેનેજની સફાઈ

મનપાએ કરોડોના ખર્ચે 8 મશીન વસાવ્યાં હતા રાજ્ય સરકારે વધુ બે મશીનની કરી ફાળવણી સફાઈ કામદારોને મળી મોટી રાહત અમદાવાદઃ ગુજરાતમાં અવાર-નવાર ડ્રેનેજ લાઈન અને ખાળકુવા સાફ કરવા ઉતરેલા શ્રમજીવીઓના મોતની સામે આવે છે. જો કે, સુરતમાં હવે સફાઈ કર્મચારીઓએ ડ્રેનેજની સફાઈ નહીં કરવી પડે. સુરતમાં રોબર્ટ મશીનની મદદથી ડ્રેનેજની સફાઈ કરવામાં આવશે. મનપાએ કરોડોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code