1. Home
  2. Tag "drains"

શહેરો-નગરોમાં સેપ્ટિક ટાંકીઓ અને ગટરોને 100 ટકા યાંત્રિક રીતે સાફ કરવામાં આવશે

નવી દિલ્હીઋ સંસદમાં કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરતા, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી, નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, આપણા શહેરોને ભવિષ્યના ટકાઉ શહેરો’ શહેરી બનાવવા માટે રાજ્યો અને શહેરોને પ્રોત્સાહિત કરવામાં આવશે. આયોજન સુધારણા અને પરિવર્તન માટે ક્રિયા આના માટે જમીન સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ, શહેરી માળખાકીય સુવિધાઓ માટે પર્યાપ્ત સંસાધનો બનાવવા, ટ્રાન્ઝિટ-લક્ષી વિકાસને પ્રોત્સાહન, […]

ફોનની બેટરી તરત જ ખતમ થઈ જાય છે? તો સેટિંગ્સમાં કરો આ ફેરફારો

ઘણા લોકો હવે સ્માર્ટફોન વગર કામ કરી શકતા નથી.તેનો ઉપયોગ ઘણો વધી ગયો છે. તેનાથી જીવન પણ ઘણું સરળ બન્યું છે.પરંતુ, ફોન જૂનો થયા પછી, બેટરી ઝડપથી નીકળી જવાની સમસ્યા વધવા લાગે છે.પરંતુ, તમે કેટલીક ટિપ્સ ફોલો કરીને સ્માર્ટફોનની બેટરી લાઈફ વધારી શકો છો. બ્રાઈટનેસને કરો કંટ્રોલ  ફોનની બ્રાઈટનેસને કારણે બેટરી પર ઘણી અસર થાય […]

અમદાવાદ શહેરનાં 12 તળાવો ગટરના ટ્રીટ કરેલાં પાણીથી છલોછલ ભરવાનો નિર્ણય લેવાયો

અમદાવાદઃ શહેરમાં વિવિધ વિસ્તારોમાં તળાવો બનાવવામાં આવ્યા છે, આ તળાવાના બ્યુટિફિકેશન પાછળ મ્યુનિ.એ અઢળક ખર્ચ કર્યો છે. પરંતુ તળાવો ખાલીખમ જ જોવા મળી ગયા છે. મોટાભાગના તળાવો આજ સુધી વરસાદના પાણીથી ભરાયા જ નથી. હવે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 100માંથી 12 જેટલા તળાવો ગટરના ટ્રીટ કરેલા પાણીથી ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિ.સત્તાધીશોએ પાયલોટ પ્રોજેકટ તરીકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code