ટીવીની ‘મધુબાલા’ માતા બનવા જઈ રહી છે, દ્રષ્ટિ ધામીએ લગ્નના 9 વર્ષ બાદ પ્રેગ્નન્ટની જાહેરાત કરી
યામી ગૌતમ અને વરુણ ધવનની પત્ની નતાશા દલાલ બાદ હવે ઘણી વધુ અભિનેત્રીઓ માતા બનવા જઈ રહી છે. રિચા ચઢ્ઢા અને દીપિકા પાદુકોણ બાદ હવે આ યાદીમાં વધુ એક અભિનેત્રીનું નામ સામેલ થયું છે. હા, નાના પડદાની જાણીતી અભિનેત્રી દ્રષ્ટિ ધામી માતા બનવા જઈ રહી છે. દ્રષ્ટિ ધામીના વર્ષ 2015માં બિઝનેસમેન નીરજ ખેમકા સાથે સાત […]