1. Home
  2. Tag "drdo"

મિસાઈલ VL-SRSAMથી 15 કિમી દુર ઉભેલા દુશ્મન પણ થશે ઠાર, ડીઆરડીઓ દ્વારા શોર્ટ રેન્જ મિસાઈલનું સફળ પરીક્ષણ કરાયું

મિસાઈલ VL-SRSAMનું સફળ પરીક્ષણ 15 કિમી મિસાઈલની મારક ક્ષમતા ડીઆરડીઓ દ્વારા થયું સફળ પરીક્ષણ દિલ્લી: દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અનેક પ્રકારના પ્રયાસ કરવામાં આવે છે. ડીઆરડીઓ અને ઈસરો દ્વારા સતત દેશની સુરક્ષા માટે અનેક પ્રકારના સંશોધન પણ કરવામાં આવે છે. આવામાંડીઆરડીઓ દ્વારા દેશને વધુ એક ભેટ આપવામાં આવી છે તેવું કહી શકાય, કારણ […]

ભારતે 100 કિમી દૂરના ટાર્ગેટને ધ્વસ્ત કરી શકતા એન્ટી એરફિલ્ડ વેપનનું કર્યું સફળ પરીક્ષણ

ભારત સંરક્ષણ ક્ષેત્રે બની રહ્યું છે આત્મનિર્ભર હવે ભારતે ભારતમાં જ નિર્મિત એન્ટી એરફિલ્ડ વેપનનું કર્યું પરીક્ષણ આ વેપન 100 કિમી દૂરના ટાર્ગેટને પણ નિશાન બનાવી શકે છે નવી દિલ્હી: ભારતીય સેના શસ્ત્રોની દૃષ્ટિએ પણ આત્મનિર્ભર બની રહી છે અને શસ્ત્રોથી ભારતીય સેનાનું સામર્થ્ય વધ્યું છે. હવે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તથા ભારતીય વાયુસેના […]

ભારતે Agni-5 મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, સમગ્ર એશિયા અને ચીન પણ તેની રેન્જમાં

ભારતે અંતરમહાદ્વીપીય બેલિસ્ટિક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ આ મિસાઇલ ચીનના દરેક શહેરને પણ બનાવી શકે છે ટાર્ગેટ આ મિસાઇલની રેન્જ 5000 કિલોમીટર છે નવી દિલ્હી: ભારતની સૈન્ય ક્ષમતા ધીરે ધીરે વધુ મજબૂત બની રહી છે. એક તરફ ભારત રશિયા પાસેથી S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની યોજના બનાવી રહી છે ત્યારે બીજી તરફ હવે અગ્નિ-5 મિસાઇલનું […]

સેનાની તાકાત થઈ બમણીઃ DRDO દ્વારા  ઓડિશા ખાતે લડાકૂ  ડ્રોનનું સફળ પરિક્ષણ કરાયું

ડીઓરડીઓ એ લકાડૂ ડ્રોનનું સફળ પરિક્ષણ કર્યું સેનાની તાકાતમાં થયો વધારો   દિલ્હીઃ-ભારતની સરકાર દેશની ત્રણેય સેનાને મજબૂત બનાવવા અવનવા પગલાઓ લઈને અનેક સફળ પ્રયત્નો હાથ ધરી રહી છએ ત્યારે હવે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ઓડિશામાં બંગાળની ખાડીના કિનારે ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી હાઇ સ્પીડ એક્સપાન્ડેબલ એરિયલ ટાર્ગેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે […]

DRDO દ્વારા ગોદરેજ સહીતની 10 કંપનીઓ સાથે ઓક્સિજન જનરેટર બનાવવા માટે કરાર-પ્રથમ બેચ ઉત્તરાખંડ, યુપી અને એમપીને આપવામાં આવશે

ગોદરેજ સહીત 10 કંપની બનાવશે ઓક્સિજન જનરેટર ડિઆરડીઓએ આ 10 કંપનીઓના શીરે સોંપી જવાબદારી દિલ્હીઃ- ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અટલે કે ડિઆરડીઓ એ ઓક્સિજન જનરેટર બનાવવા માટે ગોદરેજ સહિતની 10 ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે કરાર કર્યો છે. વિતેલા દિવસને મંગળવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં જી એન્ડ બીએ જણાવ્યું હતું કે, ગોદરેજ પ્રિસિઝન એન્જિનિયરિંગ બેંગ્લોરને […]

નૌસેનાની તાકાત થશે બમણીઃ દેશનું પ્રથમ પરમાણુ મિસાઈલ  ટ્રેકિંગ જહાજ ‘આઈએનએસ ઘ્રુવ’ આજે થશે લોંચ- જાણો તેની ખાસિયતો

આજે પ્રથમ પરમાણુ મિસાઈલ જહાજ INS ઘ્રુવ લોંચ કરાશે દુશ્મનોને દુરથી જ નાશ કરવાની ક્ષમતા ધરાવે છે દિલ્હીઃ- ભારત દેશની ત્રણેય સેનાઓને વધુને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો સફળ થઈ રહેલા જોવા મળી રહ્યા છે.ત્યારે હવે આજરોજ ભારતને એક વધુ શક્તિશાળી હથિયાર મળવા જઈ રહ્યા છે, જે બાદ દરિયામાં ભારતની તાકાત બમણી થતી જોવા મળશે. દુશ્મન […]

હવે ગુજરાતમાં જ કોરોનાની બીજી દવા બનશે, DRDOની 2-DG દવાનું થશે નિર્માણ

ગુજરાતે ફાર્મા સેક્ટરમાં વધુ એક સિદ્વિ હાંસલ કરી હવે ગુજરાતમાં કોરોનાની બીજી એક દવા પણ બનશે DRDOની 2-DG દવાનું ઉત્પાદન ગુજરાતમાં જ થશે અમદાવાદ: ફાર્મા સેક્ટરનું હબ ગણાતા ગુજરાતે ફાર્મા સેક્ટરમાં વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. હવે ગુજરાતમાં DRDOની કોરોનાની દવા બનશે. DRDOની 2-DG દવાનું ગુજરાતમાં જ ઉત્પાદન થશે. કોવેક્સિન બાદ હવે ગુજરાતમાં કોરોનાની […]

DRDOની સફળતા, સ્વદેશી એન્જિન સાથે નિર્ભય મિસાઇલનું સફળ પરીક્ષણ

DRDOએ વધુ એક સફળતા મળી સ્વદેશી એન્જિન સાથે નિર્ભય ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ આ મિસાઇલને ચીન બોર્ડર પર તૈનાત કરાશે નવી દિલ્હી: DRDOએ વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે. હવે DRDOએ સ્વદેશી એન્જિન સાથે નિર્ભય ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. અગાઉ ગત વર્ષે ઑક્ટોબરમાં આ મિસાઇલનું પરીક્ષણ કરવાનું હતું, પરંતુ 8 મિનિટની ઉડાન બાદ […]

ભારતીય વાયુસેનાના તાકાત થશે બમણી, DRDOએ નવી પેઢીની આકાશ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

DRDOએ નવી પેઢીની આકાશ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ આ મિસાઇલથી હવે ભારતીય વાયુસેનાનું સામર્થ્ય વધશે મિસાઇલે ડાયરેક્ટ એટેક મોડમાં ટાર્ગેટને મારી તેને નષ્ટ કરી દીધો હતો નવી દિલ્હી: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝશને નવી પેઢીની આકાશ મિસાઇલનું એક સપાટીથી હવામાં માર કરનારી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. મૈન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલને થર્મલ સાઇટની સાથે એકીકૃત […]

DRDO એ ‘અગ્નિ પ્રાઈમ’ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું : 1500 કિમી દૂર સુધી વાર કરવાની ક્ષમતા

ડિઆરડીઓએ અગહ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું 1500 થી 2 હજાર કીમી સુધી વાર કરવાની ક્ષમતા   દિલ્હીઃ- ડીઆરડીઓ દ્રારા આજે એટલે કે સોમવારની સવારે 10- વાગ્યે 55 મિનિટે અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતુ ,આ સુવિધાથી સજ્જ વિકસિત મિસાઇલનું સફળતાપૂર્વક ઓડિશાના દરિયાકાંઠે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અગ્નિ પ્રાઇમમાં અત્યાધુનિક તકનીકનો ઉપયોગ કરવાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code