IPL 2020 માટે ‘Dream 11’ ને મળી ટાઈટલ સ્પોન્સરશિપ- 222 કરોડમાં ખરીદી લીધા રાઈટ્સ
ડ્રીમ 11 ને આઈપીલ 2020 માટે મળી ટાઈટલ સ્પોન્સરશિપ 222 કરોડમાં ખરીદી લીધા રાઈટ્સ સ્પોન્સરની હોડમાં અનેક કંપનીઓ હતી જેમાં ડ્રીમ 11 એ બાજી મારી છે ચીન અને ભારત તણાવ બાદ ચીનની દેરક ચીજ વસ્તુના બહિષ્કારે જોર પકડ્યું હતું ત્યાર બાદ દેશની સરકાર દ્વારા અનેક ચાઈનિઝ એપ પર બેન લગાવવામાં આવ્યો ,ત્યાર બાદ ચાઈનિઝ કંપનીની […]