1. Home
  2. Tag "dress code"

ગાંધીનગરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ 2024 માટે પોલીસ કર્મચારીઓનો ડ્રેસ કોડ નક્કી કરાયો

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આગામી જાન્યુઆરી-2024માં યોજાનારા વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના અનેક ઉદ્યોગકારો ભાગ લેશે. તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વીવીઆઈપી ભાગ લેશે. વાઈબ્રન્ટ સમિટ દરમિયાન 1200 જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે. પોલીસ અલગ લુકમાં જોવા મળે એ માટે ખાખીની જગ્યાએ […]

ઉજ્જૈન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં લાગુ થયો ડ્રેસ કોડ,હવે આ કપડા વગર પ્રવેશ આપવામાં આવશે નહીં

ભોપાલ: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલના દર્શન માટે હવે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. તે જ સમયે, ત્યાં કેટલાક એવા કપડાં પહેરવા પર પ્રતિબંધ છે. સામાન્ય ભક્તોને મંદિરના ગર્ભગૃહમાં ડ્રેસ કોડમાં જ પ્રવેશ આપવામાં આવશે. પુરૂષોએ ધોતી-સોલા પહેરવા પડશે, જ્યારે મહિલાઓએ સાડી પહેરવી પડશે. શ્રી મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિની […]

રાજકોટ જિલ્લા પંચાયતમાં હવે કર્મચારીઓ જીન્સ અને ટીશર્ટ પહેરીને આવશે તો પગલાં લેવાશે

રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયતના કર્મચારીઓ માટે ડ્રેસકોડ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં કર્મચારીઓએ ફોર્મલ કપડા પહેરીને નોકરી પર આવવું પડશે. જીન્સ અને ટીશર્ટ પહેરીને કર્મચારીઓ નોકરી પર આવશે તો તેમની સામે પગલાં લેવાશે, જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓએ  પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં સરકારી કચેરીઓ કે મિટિંગમાં આવતા કેટલાક કર્મચારીઓ જીન્સ-ટીશર્ટ જેવાં ન શોભે એવાં કપડાં […]

હવે મધ્યપ્રદેશના અમરકંટક નર્મદા મંદિરમાં પણ ડ્રેસ કોડ લાગુ,અશોભનીય કપડાં પહેરવા પર પ્રવેશ નહીં મળે

ભોપાલ: મધ્ય પ્રદેશના અનુપપુર જિલ્લામાં સ્થિત જોહિલા સોન મા નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે. દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે, પરંતુ હવે પવિત્ર શહેર અમરકંટકમાં નર્મદા મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર સાઈન બોર્ડ લગાવવામાં આવ્યું છે. તેમાં સ્પષ્ટ નિર્દેશો લખવામાં આવ્યું છે કે તમામ મહિલાઓ અને પુરૂષો મંદિર પરિસરમાં માર્યાદિત કપડામાં જ આવે. […]

મહારાષ્ટ્રમાં સરકારી કર્મચારીઓ માટે ડ્રેસ કોડ જાહેર કરાયો, જીન્સ અને ટી-શર્ટ પહેરી કર્મચારીઓ નહીં આવી શકે ઓફિસ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે નવો ડ્રેસ કોડ જાહેર કર્યો હોવાનું જાણવા મળે છે. જે અનુસાર હવે સરકારી કર્મચારી ઓફિસમાં ટી-શર્ટ અને જીન્સ પહેરીને જઈ શકશે નહીં. ટલું જ નહીં આ ઉપરાંત ખાદીને પ્રોત્સાહન મળી રહે તે માટે દર શુક્રવારે ખાદીના વસ્ત્રો પહેવા પણ સલાહ આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર્ર સરકારના નિર્દેશ […]

મુંબઈ યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં ડ્રેસ કોડ બદલવાનો નિર્ણય, હવે નહીં ચાલે ગાઉન અને હેટ

મુંબઈ યુનિવર્સિટીનો પ્રશંસનીય નિર્ણય દીક્ષાંત સમારંભમાં ભારતીય વેશભૂષા લાગુ કરવાની મંજૂરી વીસીએ બનાવેલી કમિટી ભારતીય વેશભૂષાનો ડ્રેસ કોડ કરશે નક્કી મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં ડ્રેસ કોડ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કાળો કોટ અને હેટના સ્થાને હવે ભારતીય પરંપરાગત વેશભૂષામાં દીક્ષાંત સમારંભ યોજાશે. નવા ભારતીય વેશભૂષાવાળા ડ્રેસ કોડને નિર્ધારીત કરવા માટે વાઈસ ચાન્સેલરે કમિટીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code