1. Home
  2. Tag "dri"

તમિલનાડુઃ દરિયો અને દરિયાકાંઠા પાસેથી રૂ. 20.21 કરોડનું 32 કિલો સોનું ઝડપાયું, શ્રીલંકાથી લવાયું હતું

બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG), મંડપમ અને રામનાદ કસ્ટમની મદદથી સંયુક્ત ઓપરેશનમાં પ્રિવેન્ટિવ ડિવિઝનની બે ફિશિંગ બોટને અટકાવી 20.21 કરોડ રૂપિયાની કિંમતનું 32.869 કિલો વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું કરાયું હતું. કરોડો રૂપિયાનું સોનુ તસ્કરી કરીને શ્રીલંકાથી દરિયાકાંઠના માર્ગે ભારતમાં કરવામાં આવ્યું હતું. ડીઆરઆઈ, ચેન્નાઈને ચોક્કસ બાતમી મળી હતી […]

ચેન્નાઈઃ DRI એ સોનાની દાણચોરી કરતા બે શખ્સોની કરી ધરપકડ, 14.43 કરોડનું સોનુ જપ્ત કર્યું

બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂ. 14.43 કરોડની કિંમતનું 23.34 કિલો દાણચોરી કરાયેલું વિદેશી સોનું જપ્ત કર્યું હતું. અને, આમ દેશમાં વિદેશી સોનાની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. ડીઆરઆઈની ટીમે બે આરોપીઓને ઝડપી લઈને તેમની આગવી ઢબે પૂછપછર કરી હતી. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ઝડપી લેવા તપાસ આરંભી […]

સુરતઃ ડીઆરઆઈએ રૂ. 91 લાખની કિંમતનો ઈ-સિગારેટનો જથ્થો ઝપ્ત કર્યો

અમદાવાદઃ દારૂ સહિતના નશાકારક પદાર્થોને ઝડપી લેવા માટે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ અભિયાન આરંભ્યું છે. દરમિયાન સુરતમાંથી ડીઆરઆઈની ટીમે રૂ. 91 લાખની કિંમતની ઈ-સિગારેટનો જથ્થો ઝપ્ત કર્યો હતો. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગેરકાયદે તમાકુ ઉત્પાદનો સામેની લડાઈમાં એક મોટી ઘટનામાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની (DRI) […]

મુન્દ્રા સેઝઃ DRIએ રૂ. 77 કરોડની કિંમતના બ્રાન્ડેડ કોસ્મેટિક્સ જપ્ત કર્યું

અમદાવાદઃ  ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ APSEZ, મુન્દ્રા ખાતે આયાત કરાયેલા કન્ટેનરમાંથી અંદાજે રૂ. 77 કરોડની પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સની કોસ્મેટિક્સ આઈટેમ્સ જપ્ત કરી હતી. ચોક્કસ બાતમીના આધારે, ચાઇનાથી APSEZ, મુન્દ્રા માટે નિર્ધારિત કન્ટેનરને ખોટી રીતે જાહેર કરેલ/નિષેધ માલસામાન હોવાની શંકાના આધારે હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું. જ્યારે દસ્તાવેજોમાં માલનું વર્ણન ‘વેનિટી કેસ’ના 773 પેકેજોનું હતું, […]

સુરત એરપોર્ટ સોનાની દાણચોરીનો પર્દાફાશઃ 1.66 કરોડનું સોના સાથે 3ની ધરપકડ

અમદાવાદઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની કાર્યવાહીના પરિણામે રૂ. 1.66 કરોડની કિંમતનું 3.17 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. નવેમ્બર, 2022માં સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. DRI ના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે, શારજાહથી સુરત મુસાફરી કરી રહેલા 3 મુસાફરો (2 પુરૂષ અને 1 સ્ત્રી)ને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અટકાયતમાં […]

સુરતઃ 3 કિલો સોનુ, કિંમતી હિરા અને બ્રાન્ડેડ ઘડિયાળો DRIએ જપ્ત કરી

અમદાવાદઃ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ સુરત SEZ, સચિન ખાતે સ્ટેનલેસ સ્ટીલ બ્રેસલેટ તરીકે જાહેર કરાયેલ આયાત માલમાં 3 કિલો સોનું, 122 કેરેટ ડાયમંડ, પ્રીમિયમ બ્રાન્ડેડ ઘડિયાળો વગેરે જપ્ત કર્યા હતા. ડીઆરઆઈ સુરત પ્રાદેશિક એકમના અધિકારીઓ દ્વારા ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ હતી જેમાં સૂચવવામાં આવ્યું હતું કે એક જ્વેલરી યુનિટ સ્ટેઈનલેસ સ્ટીલ બ્રેસલેટ તરીકે […]

મ્યાનમાંરથી ભારતમાં સોનાની દાણચોરીના રેકેડનો DRIએ કર્યો પર્દાફાશ, 23 કિલોથી વધુ સોનુ જપ્ત કરાયું

નવી દિલ્હીઃ દેશમાં સોનાની કિંમતમાં થયેલા વધારા વચ્ચે દાણચોરીના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ડીઆરઆઈએ બાંગ્લાદેશ-મ્યાનમારની સરહદ પાસેથી રૂ. 11 કરોડથી વધુની કિંમતનું સોનુ જપ્ત કરવામાં આવ્યું હતું. આ સોનુ બોરીઓમાં ભરીથી મુંબઈ મોકલવાની તૈયારીઓ કરવામાં આવી હતી. જો કે, ડીઆરઆઈએ દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કરીને સોનું જપ્ત કર્યું હતું. આ સોનુ મ્યાનમારમાંથી ભારતમાં ઘુસાડવામાં આવ્યું […]

સોનાની દાણચોરીનો પર્દાફાશઃ મુંબઈ, પટના અને દિલ્હીમાંથી 33 કરોડથી વધુની કિંમતનું સોનુ જપ્ત

નવી દિલ્હીઃ એક મોટા દરોડામાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આશરે 65.46 કિલો વજનના અને રૂ. 33.40 કરોડ (અંદાજે) કિંમતનું છે જેની પડોશી ઉત્તર પૂર્વીય દેશોમાંથી દાણચોરી કરવામાં આવી રહી હતી. એક સિન્ડિકેટ સક્રિયપણે મિઝોરમમાંથી વિદેશી મૂળના સોનાની દાણચોરી કરવાની યોજના બનાવી રહી છે અને સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક કંપનીના સ્થાનિક કુરિયર કન્સાઇનમેન્ટનો ઉપયોગ […]

અમદાવાદઃ દુબઈથી આવેલા મુસાફર અને તેના સાગરિતની 4.21 કિલો સોના સાથે ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરી કરનારા દાણચોરો માટે સ્વર્ગ સમાન હોય તેમ અવાર-નવાર વિદેશથી સોનુ લઈને આવતા દાણચોરો ઝડપાય છે. દરમિયાન દુબઈથી ફ્લાઈટમાં આવેલા શખ્સને રૂ. 4.21 કરોડની કિંમતના 8 કિલો સોના સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. તેના સાગરિતને પણ ઝડપી લેવામાં આવ્યો હતો આ મુસાફરની તપાસમાં અન્ય આરોપીઓની સંડોવણી બહાર આવે તેવી શકયતા […]

DRIની કાર્યવાહીઃ સાણંદના ગોડાઉનમાંથી 4 ટન રક્ત ચંદનનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતમાં દાણચોરીના બનાવોને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન કચ્છના મુદ્રામાંથી ઝડપાયેલા 14 ટન રક્ત ચંદન કેસની તપાસમાં સાણંદમાં પણ ચંદન છુપાવ્યું હોવાનું ખૂલતા ડીઆરઆઈએ તપાસ આરંભી હતી. સાણંદના ગોડાઉનમાં તપાસ કરતા 4 ટન રક્ત ચંદન મળી આવ્યું હતું. ડીઆરઆઈના દરોડા દરમિયાન એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આ જથ્થો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code