1. Home
  2. Tag "drink"

દારૂ અને બીયર એકસાથે પીશો તો શું થશે? આજે જાણી લો

દુનિયામાં દારૂ અને બીયર પીવાના પ્રેમીઓની કમી નથી, તો શું તમે જાણો છો કે જો કોઈ આ બંને એક સાથે પીશે તો શું થશે? દારૂ અને બીયર બંને મગજને અસર કરે છે. જ્યારે આ બંનેને એકસાથે મિલાવીને પીવામાં આવે છે, ત્યારે મગજ પર તેની અસર વધુ ઊંડી બને છે. આના કારણે વ્યક્તિ વધુ નશો કરી […]

સવારે ઉઠતાની સાથે જ હૂંફાળું પાણી પીવાની સલાહ કેમ આપવામાં આવે છે? જાણો આ પાછળનું લોજિક

હૂંફાળું પાણી પીવાથી પાચનતંત્ર સુધરે છે. તેનાથી કબજિયાત અને અપચોની સમસ્યાને પણ દૂર કરે છે. તેથી ખાલી હૂંફાળું પાણી પીવું જોઈએ. હૂંફાળું પાણી પીવાથી શરીરમાં જમા થયેલી ગંદકી દૂર થાય છે. આનાથી કિડની અને લીવર પણ સ્વસ્થ રહે છે. તેથી, ખાલી પેટે ગરમ પાણી પીવું ફાયદાકારક છે. હૂંફાળું પાણી પીવાથી ચયાપચયની ક્રિયા ઝડપી બને છે. […]

શું હાઈ બીપીથી પીડિત લોકોએ કોફી પીવી જોઈએ કે નહીં, જાણો…..

જો તમે હાઈ બ્લડ પ્રેશરના શિકાર છો તો કોફીને લઈને તમને અલગ અલગ સલાહ સાંભળવા મળતી હશે. ચાની જેમ કોફી પીવી એ પણ એક મનોરંજન છે. ઘણા લોકોને દિવસમાં એક કે બે વાર કોફી પીધા વગર ચેન નથી પડતો. એવું કહેવાય છે કે ચાની જેમ કોફી પણ સવારની શરૂઆત કરવા માટે ખૂબ જ પોપ્યૂલર ઓપ્શન […]

કબજિયાતથી પરેશાન લોકોએ રાત્રે દૂધમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને પીવી જોઈએ, સવારે ઉઠતા જ પેટ સાફ થઈ જશે.

આજકાલ મોટાભાગના લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન છે. ખાવાની ખોટી આદતો, ખરાબ જીવનશૈલી, કસરતનો અભાવ, ઓછું પાણી પીવું અને તણાવને કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે. કબજિયાતને કારણે મળ ખૂબ જ સખત થઈ જાય છે, જેના કારણે મળ પસાર કરવામાં મુશ્કેલી થાય છે. લાંબા સમય સુધી કબજિયાતને કારણે વ્યક્તિને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે […]

અઠવાડીયામાં આટલા દિવસ કારેલાનો જ્યૂસ પીવો જોઈએ, જાણો…

કારેલા તમને પસંદ હોય કે ના હોય, પણ આ કડવા સ્વાદ વાળી શાકભાજીને તમારી ડાઈટમાં ઉમેરવાના ઘણા કારણો છે. પોટેશિયમ, વિટામિન સી, આયર્ન, મેગ્નેશિયમ અને ફાઈબરથઈ ભરપુર આ શાકભાજી ખાસ કરીને ફઆયદાકારક હોય છે, જ્યારે તમે ડાયાબિટીસ, અસ્થમા, કબજીયાત, ઉધરસ, ગઠિયા, સ્કિનની બીમારી કે કોઈ પણ પ્રકારનો સોજા જેવી કોઈપણ સ્વાસ્થ્ય બીમારીઓથી પીડાવો છો. ભારતમાં […]

ફ્રિઝનું ઠંડુ પાણી પીવા વાળા થઈ જાઓ સાવધાન, અજાણ્યામાં આપી રહ્યા છો બીમારીઓને આમંત્રણ

ઉનાળાની હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે લોકો પોતાની તરસ છુપાવવા માટે ફ્રીઝનું ઠંડુ પાણી પીવે છે પરંતુ આ પાણી આરોગ્ય માટે ખુબ હાનીકારક હોવાનું માનવામાં આવે છે. પાચનને નુકસાન આયુર્વેદ અનુસાર ઠંડુ પાણી વ્યક્તિની પાચનશક્તિને નબળી પાડે છે. જેના લીધે એસિડિટી, કબજિયાત, ઉલ્ટી અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પાચનને […]

હર્બલ ડ્રિંકને ડાઈટમાં ઉમેરશો તો થશે ઘણા ફાયદા

દરરોજ સવારે મોટાભાગના લોકો દૂધ સાથે ચા કે કોફી પીવાનું પસંદ કરે છે. પણ જો તમે હર્બલ ડ્રિંકને તમારા રૂટિનમાં સામેલ કરો, પછી ભલે તેનો સ્વાદ ના ગમે. પણ તેનાથી શરીરને ઘણી રીતે ફાયદા થાય છે. હર્બલ ડ્રિંક પીવાના ઘણા ફાયદા છે, પછી તે તજની ચા હોય કે આદુની હળદરવાળી ચા. હર્બલ ડ્રિંક ચયાપચયને સુધારે […]

વજન ઘટાડવા માટે ઉપયોગી છે આદુ અને લિંબુનું પાણી, સાથે આ બીજા ફાયદા પણ ખરા

ઉનાળાની ઋતુમાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જેના માટે લોકો ઘણા ડિટોક્સ પીણાં પીવે છે. મોટાભાગના લોકોને સવારે ઉઠ્યા બાદ લીંબુ પાણી પીવું ગમે છે. પરંતુ જો તમે આદુ અને લીંબુ પાણીનું સેવન કરો છો, તો તે તમારા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઉનાળો આવતાની સાથે જ લોકો ઠંડી […]

ઉનાળામાં શરીરને અંદરથી રાખો ઠંડુ, રોજ પીવો આ ડ્રિંક્સ

ઉનાળામાં શરીરનું તાપમાન ઘણીવાર વધી જાય છે. પણ તેને બેલેન્સ રાખવું ખૂબ જરૂરી છે. આજે અમે તમને એક ખાસ ટિપ જણાવીશું જેના દ્વારા તમે તમારા ખોરાકમાં આ વસ્તુનો સમાવેશ કરીને પોતાના શરીરને ઠંડુ રાખી શકો છો. • ફુદીનો ઉનાળાના દિવસોમાં તમે ફુદીનાનો ઉપયોગ કરી તમે રાયતા, શરબત કે ચટણીના રૂપમાં કરો છો, તો તે તમારા […]

ઉનાળામાં પીવો છો લીંબૂ પાણી, તો જાણી લો તેના ફાયદા અને નુકશાન

લીંબૂ પાણીના સેવનથી ગભરાહટ, બેચેની, ચક્કર જેવી તમામ સમસ્યાથી આરામ મળે છે. પરંતુ તેના વધુ પડતા સેવનના કેટલાક ગેરફાયદા પણ છે. ઉનાળો આવતા જ લોકો ઠંડી વસ્તુઓ ખાવાની પસંદ કરે છે. ઘણા લોકો ઉનાળામાં ફળોનો રસ, શરબત, લીંબૂ પાણીનું સેવન કરે છે. તેમને સેહત માટે ઘણા ફાયદાકારક માનવામાં આવે છે. લીંબૂમાં ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code