ખાલી પેટે ચા કેમ ન પીવી જોઈએ? જાણી લો
કેટલાક લોકોને આદત હોય છે કે તેઓને સવારમાં ઉઠે એવી તરત જ ચા પીવા જોઈએ છે. ભારતમાં મોટા ભાગના લોકોને સવારમાં ચા પીવાની આદત હોય છે કેટલાક લોકો ખાલી પેટે ચા પીતા હોય છે તો કેટલાક લોકો ચાની સાથે નાસ્તો પણ કરતા હોય છે પણ જે લોકોને ખાલી પેટે ચા પીવાની આદત હોય તે લોકોએ […]