1. Home
  2. Tag "drink water"

શું તમે પણ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીઓ છો સાવધાન; અનેક રોગોને જન્મ આપે છે

આજકાલ પ્લાસ્ટિક આપણી આધુનિક જીવનશૈલીનો એક અભિન્ન ભાગ બની ગયું છે. આજકાલ આપણે જ્યાં જોઈએ ત્યાં આપણી આસપાસ પ્લાસ્ટિક જ દેખાય છે. પછી તે કિચન બોક્સ હોય કે બજારમાં વેચાતી પાણીની બોટલો. પછી તે ફૂડ પેકિંગ હોય કે સામાન લાવવા માટે વપરાતી પોલિથીન. કપ, પ્લેટ, સ્ટ્રો, પ્લાસ્ટિક બધે જ જોવા મળે છે. કંઈ ખબર નથી. […]

જમ્યા પછી તરત પાણી પીવાની ટેવ હોય તો છોડી દેજો, થઇ શકે છે આ નુકસાન

હેલ્થ એક્સપર્ટના મતે જો તમે દરરોજ 3 થી 4 લીટર પાણી પીઓ છો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. મોટાભાગના લોકો જમતી વખતે અથવા જમ્યા પછી તરત જ પાણી પીતા રહે છે. ડૉક્ટરો આને ટાળવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે જમ્યા પછી તરત જ પાણી પીવાથી એસિડિટી અને બ્લોટિંગ જેવી સમસ્યા થઈ […]

ઉનાળામાં મહિલાઓને એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ અને કેમ?

મનુષ્યના શરીરમાં લગભગ 70 ટકા હિસ્સો પાણીથી બનેલો છે. આ વાત પરથી અંદાજો લગાવી શકીએ કે એક મનુષ્યના જીવનમાં પાણીનું શુ મહત્વ છે. ડોક્ટરર્સ પણ સલાહ આપે છે કે, જેટલું થઈ શકે તેટલુ પાણી પીવો. ખાસ કરીને ઉનાળામાં ખૂબ પાણી પીવો. કેમકે ઉનાળામાં લોકો ડિહાઈડ્રેશનનો શિકાર બને છે. પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. […]

ફળ ખાધા પછી તરત પાણી પીનાર થઈ જાઓ સાવધાન

ફળ ખાવા શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ફળમાં એવા ઘણા પોષક તત્વો જોવા મળે છે જે શરીર માટે ખૂબ જરૂરી છે. પણ આપણે ફળો ખાધા પછી પાણી પી શકીએ છીએ? ઘણા લોકો એવા છે જે ફળ ખાધા પછી તરત જ પછી પાણી પી લે છે. જો તમે પણ આવું કરો છો તો બંધ […]

તમે ઓછુ પાણી પીવો છો તો તમને દિવસભર આવી શકે છે આળસ ,રાત્રે સુતા પહેલા પાણી પીને સુવાથી થાય છે ફાયદા

ઓછુ પાણી પીવાથી લાગે છે ઠંડી એક અભ્યાસમાં આ બાબતે થયો ખુલાસો  કેટલીક વખત એમા પણ ખાસ શિયાળામાં આપણાને એમ થાય છે કે કંઈજ કામ કરવું નથી બસ બેડમાં પડી રહેવાનું મન થાય છે. આ સાથે જ જાણે શરીરમાં આળસ આવતી હોય છે, કઈ પણ કામ કરવાનું મન નથી થતું અને પછી જો ઓફીસમાં જઈએ […]

તમે પણ રોજ 8 ગ્લાસ પાણી નથી પીતા ?તો આ રોગનું જોખમ વધી શકે છે

તમે પણ રોજ 8 ગ્લાસ પાણી નથી પીતા ? તો આ રોગનું જોખમ વધી શકે છે જાણો આ રોગ વિશે  પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, પાણી આપણા શરીરને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. ખાસ કરીને ઉનાળામાં શરીરને પાણીની જરૂરિયાત ખૂબ જ વધી જાય છે.પરંતુ કેટલાક લોકો બહુ ઓછું પાણી પીવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code