1. Home
  2. Tag "drinking water"

જરૂરત કરતા વધારે પાણી પીવું પણ ખતરનાક, જાણો કેવી રીતે..

પાણી પીવું એ તંદુરસ્ત રહેવાનો એક માર્ગ છે. પાણીની કમીથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે, પણ વધારે પાણી પીવું જીવલેણ પણ હોઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે એક સાથે ઘણું પાણી પીવું જીવલેણ સાબિત થઈ શકે છે. તેનાથી વોટર ટોક્સિસિટી થઈ શકે છે. જ્યારે શરીરમાં ખૂબ પાણી હોય છે, ત્યારે તેમાં સોડિયમ […]

દરેક ખેતર અને દરેક ઘરને પાણી આપવું એ મારા જીવનનું એક મોટું મિશનઃ નરેન્દ્ર મોદી

મુંબઈઃ લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં ઝંઝાવતી ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમહારાષ્ટ્ર અને તેલંગાણાના ચૂંટણી પ્રવાસે છે. દરમિયાન મહારાષ્ટ્રના માધામાં ચૂંટણી રેલીને સંબોધિ હતી. આ સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને વોટ કરવાની અપીલ કરી હતી. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ માટે પેન્ડિંગ 100 પ્રોજેક્ટ્સમાંથી અમે 63 […]

AMC દ્વારા 267 બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા, ચાર રસ્તાઓ પર વોટર સ્પ્રીન્કલર લગાવાશે

અમદાવાદઃ શહેરમાં કાળઝાળ ગરમીની શહેરના જનજીવન પર અસર જોવા મળી રહી છે. બપોરના ટાણે શહેરના માર્ગો પર ટ્રાફિકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરના તમામ બગીચાઓમાં સવારથી બપોર સુધી તેમજ રાત્રે ઘણાબધા લોકો કૂદરતી ઠંડક મેળવવા માટે આવતા હોય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 267 બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત શહેરના મણિનગર […]

માટલાનું પાણી પીતા સમયે ભૂલથી પણ ના કરો આ ભૂલ, સ્વાસ્થ્યને થઈ શકે છે મોટુ નુકશાન

ઉનાળાના પ્રારંભ સાથે પાણીની તરસ પણ વધારે લાગે છે. બીજી તરફ ઉનાળાના ગરમીના દિવસોમાં હવે મોટાભાગના લોકો ફ્રીઝની જગ્યાએ માટીના માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. ત્યારે માટલામાંથી પાણી પીતી વખતે અજાણતા થયેલી ભૂલો પણ મોટી સમસ્યાને આમંત્રણ આપી શકે છે. • માટલાનું પાણી પીતા સમયે ના કરો આ ભૂલો પાણી નિકાળવા માટે હેન્ડલવાળા વાસણનો […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં OPD લાઈનમાં ઊભા રહેતા દર્દીના સ્વજનો પીવાનું પાણી પહોંચાડાશે

અમદાવાદઃ સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં માત્ર ગુજરાતના જ નહીં, અન્ય રાજ્યોના દર્દીઓ પણ સારવાર લેવા માટે આવતા હોય છે. હોસ્પિટલની વિવિધ વિભાગોની ઓપીડીમાં તો સવારથી દર્દીઓના સ્વજનોની કેસ કઢાવવા માટે લાંબી લાઈનો લાગી જાય છે. આ ઉપરાંત વેઈટિંગ એરિયામાં પણ દર્દીઓ અને તેમના સ્વજનોને કલાકો સુધી પ્રતિક્ષા કરવી પડતી હોય છે. ત્યારે દર્દીઓ અને […]

પાટણના નાગરિકોને કેનાલ દ્વારા અપાતું પીવાનું પાણી લોકો જ દૂષિત કરી રહ્યા છે

પાટણઃ લોકોને પીવા માટેનું શુદ્ધ પાણી મળી રહે તે જરૂરી છે. પરંતુ ઘણીવાર લોકો દ્વારા જ પીવાના પાણીને દુષિત કરવામાં આવતું હોય છે. ઉનાળાની ગરમીને લીધે પાણીના વિતરણમાં વધારાની માગ થઈ રહી છે. પાટણ શહેરને સિદ્ધિ સરોવરથી કેનાલ દ્વારા પાણી મેળવીને સમ્પમાં એકત્ર કરીને પીવા માટે પાણીનું વિતરણ કરવામાં આવે છે. એટલે જે કેનાલમાં પાણી […]

કચ્છના રાપરમાં દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ, તાલુકામાં પીવાના પાણીની વિકટ સમસ્યા,

ભૂજઃ કચ્છમાં ઉનાળો આકરો બનતા ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે.બીજી બાજુ કચ્છની જીવાદોરી સમાન નર્મદા બ્રાન્ચ કેનાલ સમારકામ માટે આગામી બે માસ સુધી બંધ કરવામાં આવી છે. ખાસ કરીને વાગડ વિસ્તારના રાપર તાલુકામા પીવાના પાણીનો  કોઈ વિકલ્પ ના હોવાથી અનેક ગામોમાં પીવાના પાણીની મોકાણ શરૂ થઈ છે. તાલુકા મથક રાપર શહેરમાં […]

ચોટિલા તાલુકાના ઝીંઝુડા ગામે પીવાના પાણીની વિકટ સમસ્યા, મામલતદારને રજુઆત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના મોટાભાગના ગામોને નર્મદાના પાણીનો લાભ મળી રહ્યો છે. જ્યારે કેટલાક ગામોને હજુ નર્મદાના નીરના દર્શન થયા નથી. ઘણા ગામોમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા સર્જાતી હોય છે. જેમાં ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે પીવાના પાણીની સમસ્યાને લીધે લોકો સહિત પશુઓને પણ પરેશાની થઇ રહી છે.જેને લઇ મહિલાઓએ મામલતદાર કચેરીએ રોષ સાથે રજૂઆત કરીને પાણીની […]

શિયાળબેટની જનતાને પીવાનું શુદ્ધ પાણીની સમસ્યાથી મળશે કાયમી છુટાકારો

અમદાવાદઃ ગુજરાતમાં પીવાના પાણીની અછત હવે ભૂતકાળ બની છે. એક સમય હતો કે લોકોને પીવા માટે પાણી ભરવા છેક દૂર દૂર સુધી જવું પડતું હતુ. હવે હર ઘર નળ કનેક્શન થકી પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. જાફરાબાદ તાલુકાના અંદાજિત 6500ની વસ્તી ધરાવતાં શિયાળબેટ ટાપુ ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના વરદહસ્તે […]

સુરેન્દ્રનગરના એસટી ડેપોમાં પ્રવાસીઓને પીવાના પાણીની પડતી મુશ્કેલી, પરબ છે, પણ પાણી નથી

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં ઘણા બધા એસ ટી બલ સ્ટેશનો એરપોર્ટ જેવા બનાવવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા મથક એવા સુરેન્દ્રનગરના બસ સ્ટેશનમાં તો પ્રવાસીઓને માટે પુરતી સુવિધા ઉપલબ્ધ નથી. આ એસટી ડેપો પરથી શહેરી, ગ્રામ્ય તેમજ અન્ય જિલ્લાઓમાંથી અંદાજે 3000થી વધુ મુસાફરો મુસાફરી કરે છે. પરંતુ ડેપોમાં મુસાફરોને પીવાના પાણીની કોઈ સુવિધા નથી. બસસ્ટેન્ડમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code