તમારા ઘરમાં ઉંદરનો ત્રાસ છે? તો અપનાવો આ યુક્તિઓ, ભાગી જશે ઉંદર ઘરની બહાર
ઉંદરને ઘરની બહાર ભગાવાની રીત જોઈલો લવિંગથી લઈને લાલ મરચાથી ભાગે છે ઉંદર દૂર ઘરમાં ઉંદરો આવે એટલે ગૃહિણીઓનું ચિંતા વધી જાય છે કે ક્યાક ગાદડા કતરી જશે, ક્યાક નવા કપડા કતરી જશે આ સિવાય પણ ઉંદરો ઘમુ નુકશાન કરે છે.આમ જોવા જઈએ તો ઉંદરો બિનઆમંત્રિત મહેમાન તરીકે ઘરમાં આવે છે. ઘરનો ખોરાક બગાડવાથઈ લઈને […]